________________
ખીજું':
: 11:
સફળતાની સીડી
કરવા તત્પર થાય છે. પરંતુ જે સાધુજન કે ઉત્તમ ક્રેટિના પુરુષા છે, તેઓ પ્રાણત્યાગના પ્રસંગ આવે તે પણ પેાતાનુ ઉત્તમપણુ છેાડતા નથી કે જેમ સાગર પેાતાની ભરતી અગેની મર્યાદા છેાડતા નથી. ”
46
તે જ રીતે એ પણ જણાવ્યુ` છે કેઃ—
उत्तमा सुखिनो बोध्याः, दुःखिनो मध्यमाः पुनः । મુવિનો દુવિનો વાષિ, ગોયમર્દન્તિ નાવમાઃ II;
99
“ જેઓ સુખી થવાથી પેાતાના કર્તવ્યના આધ પામે છે તે ઉત્તમ પુરુષા, જેઓ દુઃખી થવાથી કત્તવ્યને સમજે છે તે મધ્યમ પુરુષો અને જે સુખી હોય કે દુ:ખી હાય પણ પુખ્તવ્યની સમજ ધરાવતા નથી તે અધમ પુરુષાર
.
*
આ શબ્દોના ભાવાથ એ છે કે—જે મનુષ્યા સુખના ઉપાય જાણ્યા પછી અને તેના દ્વારા સુખની પ્રાપ્તિ અવશ્ય થાય તેવા અનુભવ કર્યાં પછી વિહિત કર્તવ્યનું પાલન ચાલુ શખે છે કે ઉત્તરાત્તર વધારે સારું પાલન કરતા જાય છે, તેમને ઉત્તમ પુરુષ। જાણવા. આવા પુરુષો રાજ્ય, સૌંપત્તિ, ભાગસામગ્રી, ઉચ્ચકુલ, શરીરસૌય, પાંડિત્ય, આરાગ્ય અને આયુષ્ય એ બધાંને ધર્મનું જ સ્કૂલ માનતા હોય છે અને વનમાં, રણુમાં, શત્રુની મધ્યમાં, અગ્નિની અંદર, જળની અંદર, મહાસાગરની સફરમાં કે પર્વતની ટોચ પર ચા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મનુષ્યને જે મચાવ થાય છે, તેન તેઓ પૂર્વભવની પુણ્યાઈ સમજતા હોય છે, તેથી તે પગ પાલનમાં વિશેષ અને વિશેષ ઉત્સાહન તે અનતા જાય છે.
'