________________
૧૦.
ધર્મ અને મેાક્ષની ઉપાદેયતા.
ધમ અને માક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા પુરુષાર્થ શ્રેષ્ઠ છે. કારણ :ઃ
ધર્મધ-ગ્રંથમાળા
''
" व्यसनशतगतानां क्लेशरोगातुराणां मरणभयहतानां दुःखशोकार्द्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, ચળમાળાનાં નિત્યમેળો દિ ધર્મઃ ।। '
પુષ્પ
“ સેંકડા દુ:ખથી ઘેરાએલા, કલેશ અને રાગથી પીડાયેલા, મરણના ભયથી હતાશ થયેલા, દુ:ખ અને શાકથી તરમાળ અનેલા એમ અનેક પ્રકારે વ્યાકુલ ખનેલા અશરણુ મનુષ્યને આ જગતમાં ધર્મ એક જ હમેશાં શરણુ કરવા ચેાગ્ય છે.”
અને કહ્યુ છે કેઃ
“ ટ્રીપો ઇન્દિ સમાતોમ, રસો રોગમઢામમ્ । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथा । "
દીવા જેમ અંધારાના સમૂહને હણે છે, રસાયણુ જેમ મહાન રાગાના સમૂહને હણે છે અને અમૃતનું બિંદુ જેમ વિષના વેગને હણે છે, તેમ ધર્મ પાપના સમૂહને હણે છે.
ધર્મ એટલે અધમતા અટકાવનારું આચરણુ, ધર્મ એટલે કર્તવ્યના કમનીય પથ, ધર્મ એટલે ઉત્તમ આચારવિચાર અને ધર્મ એટલે સુકૃત્ય અને સદાચાર, તેની ઉપાદેયતા વિષે અને વિચાર કરવાના જ થ્રુ હાય ?