________________
ધ આધ-ગ્રંથમાળા
૩ ૨૬ ઃ
: પુષ્પ
સમ્યગ્જ્ઞાન એટલે સાચું જાણપણું કે તત્ત્વના યથાર્થ આપ.
તેને માટે કહ્યું છે કે—
૮ ૧૪મું નાળ તણો ત્યા, વં વિટ્ટુરૂ સદ્દસંગર્ । अन्नाणी किं काही ? किं, वा नाहीइ अपावगं ||
99
સસયમી પુરુષ પ્રથમ જ્ઞાન અને પછી યા એ રીતે વર્તે છે, કારણ કે અજ્ઞાની મનુષ્ય કરે શુ? તે પુણ્ય અને પાપના ભેદ કેવી રીતે જાણી શકે ? તાત્પર્ય કે-યાનું પાલન કરવા માટે તે મૂળ તત્ત્વાને પહેલાં જાણી લે છે. ” 66 नाणस्स सबस्स पगासणाए, अन्नाणमोहस्स विवजणाए । रागस्स दोसस्स संखणं, एगन्तसोक्खं समुवेह मोक्खं ॥ "
66
‘ જ્ઞાનના પૂર્ણ પ્રકાશથી અને અજ્ઞાન તથા મેાહના ત્યાગથી, તેમજ રાગ અને દ્વેષના સંક્ષયથી મનુષ્યા એકાંત સુખવાળા માક્ષને પામે છે.
""
સમ્યક્ ચારિત્ર એટલે સદાચાર, સંયમ કે વિરતિ, તે માટે કહ્યું છે કેઃ
66
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निवाणं ॥
17
“ જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયુ' નથી તેને સમ્યક્ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. જેનામાં સમ્યક્ ચારિત્રના ગુણા પ્રકટ્યા નથી તે કખ ધનથી મુક્ત થતા નથી. અને જે કમબંધનથી મુક્ત થતા નથી તે નિર્વાણને પામી શકતા નથી.
""