________________
અમાધ-થમા
ઃ પુષ
- આ શબ્દ સાંભળતાં જ મહાત્માએ આંખો ઉઘાડી અને આશીર્વાદ આપતા જણાવ્યું કે “સુખી હે બચ્ચા !' પણ તેથી વિશેષ કાંઈ બોલ્યા નહિ.
સિકંદરે આશ્ચર્ય અનુભવ્યું “મારા પિષાક અને રૂઆબ ઉપરથી પણ તેઓ એટલું જાણી નહિ શક્યા હોય કે હું કઈ મહાન નૃપતિ, મહાન મહીપતિ કે મહાસેનાધિપતિ છું ? પણ ખરેખર તેમને આ કઈ ખ્યાલ આવ્યો લાગતો નથી, નહિ તે કાંઈ પણ પુછત ખરા! એટલે તેણે કહ્યું “હું પૃથ્વી વિજેતા સિકંદર આપની સામે ખડે છું”
તે સાંભળીને મહાત્મા પુરુષે કહ્યું “અબે પૃથ્વી વિજેતા સિકંદર! તું એક નાનકડી દુનિયાને સિકંદર છે અને હું એક વિશાળ અને વિરાટ દુનિયાને સિકંદર છું તેથી તને હુકમ કરું છું કે તારી જગાએથી તું દૂર હટી જા અને મને આ સવારના બાલરવિના કેમળ કિરણે ઝીલવાની મીઠી મોજ માણવા દે !”
સિકંદર ઝંખવાણે પડી ગમે તે હઠીને દૂર ઊભે રહ્યો અને મહાત્મા પુરુષ પૂર્વવત બાલરવિના કોમળ કિરણો ઝીલવા લાગ્યા. તેમણે સિકંદર સાથે વધારે વાત કરી નહિ.
સિકંદર આ મહાત્માની નિસ્પૃહતા, નિડરતા અને નિમગ્નતા જોઈને આ બની ગયે અને મન સાથે વિચાર કરવા લાગ્યું કે “જે દેશમાં આવા મહાત્માઓ વસે છે તે દેશને પૂરેપૂરે જિતી લે એ ખરેખર અશક્ય છે.” પછી તેણે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું “મહાત્મન્ ! આપની