________________
શ્રીજી:
૧૦ :
સફળતાની સીડી
क्वचिद् रामा रम्या क्वचिदपि च गलत् कुष्ठवपुषः; ન ખાને સંસાર: જિમવૃતમયઃ ? f; વિષમયઃ ? ”
“ કાઈ વાર વીણાના મધુર સ્વરે કાને પડે છે, તેા કાઈ વાર રુદનના હાહાકાર સંભળાય છે. કોઈવાર વિદ્વાનાની વિદ્વત્તા ભરી વાતચીત સાંભળવામાં આવે છે, તેા કોઈવાર દારૂડિયાના પાગલ પ્રભાવા શ્રવણુગાચર થાય છે. કેાઈવાર રમણીય રામા નજરે પડે છે, તેા કોઈ વાર કાઢથી ગળી ગયેલા અગા જોવામાં આવે છે. આ રીતે સમજ પડતી નથી કે આ સંસાર તે અમૃતમય છે કે વિષમય ?
તાત્પર્ય કે તેમાં બધુ સુંદર અને પ્રિય હાય તે શકય નથી અને અમૃતની સામે ઝેર ઊભેલું જ છે. ”
તેથી જ અનુભવી પુરુષાએ કહ્યું છે કેઃ
-
“ તે પંથેĚિ ન મમ્મર, ટોમુદ મુરૂં ન સૌર્ થ । दुन्नि न हुंति कयावि हु, इंदियसुक्खं च मुक्खं च ॥ "
'
એક મનુષ્ય એકી સાથે પૂર્વ અને પશ્ચિમ કે ઉત્તર અને દક્ષિણ, અથવા પૂર્વને ઉત્તર, પૂર્વને દક્ષિણ, પશ્ચિમને ઉત્તર, પશ્ચિમને દક્ષિણ એમ બે દિશાઓમાં પ્રવેશ કરી શકતા નથી. એક સાય પાતાના એક મુખથી એટલે એક ખાન્તુથી જ કથાને સીવી શકે છે પણ એકી સાથે એ બાજુથી સીવી શકતી નથી. તેવી રીતે ઇંદ્રિયાના સુખને ઉપભાગ અને મેક્ષમાગની પ્રાપ્તિ એ એ ક્રિયા એકી સાથે કદી પણ સંભવી શકતી નથી. તાત્પર્ય કે જેણે મુક્તિ મેળવવી હાય, તેણે ઇંદ્રિયસુખની લાલસા છેાડવી જ જોઈએ.