________________
ખીજું':
: ૩ :
સફળતાની સીડી
મનુષ્ય એમ કહે છે કે વિષયનું સુખ રમણીય છે. વાત સાચી છે કે જે માણસે ઘીને કદી પણ જોયું નથી તે તે। તલના તેને જ મીઠું કહે, ””
कुरङ्गमातङ्गपतङ्गभृङ्गमीना हताः पञ्चभिरेव पञ्च । एकः प्रमादीस कथं न हन्याद्यः सेवते पञ्चभिरेव पञ्च ।। "
44
“ હરણ, હાથી, પતંગિયું, ભમરા અને માલ્લુ' એ પાંચે જણા અકેક ઇંદ્રિયની પરાધીનતાના કારણે હણાય છે, તે જેએ પાંચે ઇંદ્રિયાના ગુલામ છે, તેઓ કેમ ન હણાય ? અર્થાત્ જરૂર
હણાય.
હરણુ વાંસળીના સ્વરથી માહિત થઈને પારધિએ ગાવેલા પાસલામાં ફસાઈ જાય છે. હાથી સ્પેસુખની લાલસાથી હાથણીને પકડવા ઢાડે છે, તે વખતે શિકારીઓએ બનાવેલી અજાડીમાં પડી જાય છે અને પકડાઈ જાય છે. પછી આખી
6
જિંદગી મનુષ્યની ગુલામી ઉઠાવે છે. પતંગિયું રૂપની લાલસાથી દીવાની જ્યેાતમાં કૂદી પડે છે અને બળી મરે છે. ભમરે! સુગંધની લાલસાથી સાયંકાળે કમળમાં ખીડાઈ જાય છે અને ‘હમણાં નીકળું છું. ' હુમાં નીકળું છું.” એવા વિચારમાં છતી શક્તિએ કમળને ભેટ્ટીને બહાર નીકળતા નથી. તેનું પરિણામ એ આવે છે કે-સવારમાં હાથીએ કમળને મુખમાં પધરાવી દે છે, તે વખતે ભમરો પણ હાથીના પેટમાં જઇ પડે છે અને મરણને શરણ થાય છે. માછલું રસલાલચુ છે, તેથી ગલના છેડે લટકાવેલા માંસના સ્વાદ લેવા જતાં આખાદ સપડાઇ જાય છે. તેમાં રહેલા કાંટા તેના ગળામાં ખુ`ચી
•