________________
ધ બાધ-ગ્રંથમાળા
: પુષ
તેથી અને હેય કેમ ગણાય ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે-વિદ્યાવૃદ્ધ, તપાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, ધનવૃદ્ધના દ્વારે કિકર તરીકે ઊભા રહે છે એમ કહેવુ બિલકુલ વ્યાજબી નથી. જેએ સાચા વિદ્યાવૃદ્ધ છે, સાચા વિદ્વાન છે તેઓ પોતાની વિદ્યામાં મસ્ત રહે છે અને તેના સદુપયેાગવડે જીવનની જરૂરીઆતે સહેલાઈથી મેળવી લે છે. તેથી તેમને ધનવાનોની ગુલામી કરવાની કાઇ જ આવશ્યકતા રહેતી નથી. એટલુ જ નહિ પણ ધનવાનાને જ તેમના ડગલે અને પગલે ખપ પડે છે. તેમના વિના તેમનું તંત્ર, તેમને મહેાળા ધધા કે તેમને વિશાળ વ્યવસાય ચાલી શકતા નથી. ધનવાન મિલ ઊભી કરવા ઈચ્છે પણ ઇજનેરા અને જુદાં જુદાં ખાતાનાં નિષ્ણાત માણસા ન મળે તા શું કરી શકે ? તેથી જ કહ્યું છે કેઃ
--
: ૩૮ :
9
विद्वश्वं च नृपखं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥
''
વિદ્યત્ત્વ અને નૃપત્વ એ એની સરખામણી કદી પણ થઇ શકે નહિ. કારણ કે રાજા પેાતાના દેશમાં જ પૂજાય છે અને વિદ્વાનન્ સર્વત્ર પૂજાય છે.
જેઆ તપાવૃદ્ધ છે, તેમને ધનનું પ્રયાજન શું ? કદાચ તપસ્વી તરીકે ગણાતા કાઇ સાધુ, સંન્યાસી, પરિવ્રાજક, તાપસ કે ફકીરે કાઇ ધનવાન આગળ કાઇ વસ્તુની માગણી કરી હાય તા તેથી એમ કહી શકાય ખરું કે બધા તપાવૃદ્ધો ધનવાનને ત્યાં કિંકરની જેમ ઊભા રહે છે ? તપના જે આદશ નિગ્રંથ મહર્ષિઓએ રજૂ કર્યાં છે, તે સૌંપૂર્ણ સ્વાવ