________________
ધમધ-ગ્રંથમાળા
: ૩૪ :
: પુષ્પ
પાસે મકાન છે, માળાઓ છે, મિલા છે, માટી માટી મિલકતા છે અને રાકડનાણું પણુ ઘણુ છે. તેથી આપે સાહસ ભરેલા ધંધામાં ઉતરવુ... ચેગ્ય નથી. સટ્ટો તા ભર્યુ” નાળિયેર કહેવાય, તેમાંથી શુ... પિરણામ આવે તે કાણુ કહી શકે ? વળી મારી નજરે મેં અનેક સારા સારા માણુસાને આ ધંધામાં ખુવાર થતા જોયા છે, તેથી આપને મારી સલાહ છે કે આ ધંધામાં પડવુ નહિ.
2
મુનિમ પુરાણા હતા અને પિતાના ઠેકાણે હતા, તેથી શેઠ વિચારમાં પડી ગયા. એટલે સટ્ટો ઉપાડવાના વિચાર મુલતવી રાખ્યા. પેલા સટોડિયા મિત્રએ જોયું કે શેઠના ઉત્સાહ એકાએક એસરી ગયા, એટલે તેના કારણાની શોધ કરવા માંડી. તેમાં તે જાણી શકયા કે શેઠના વૃદ્ધ મુનિમ જ તેમના કાનમાં ફૂંક મારી છે અને આપણી ચાજના પર પાણી ફેરવ્યું છે, તેથી તેએ ધીમે ધીમે શેઠના કાન પર મુનિમની એવફાદારીના અને ખાનગી રીતે પૈસા ખાઇ જવાના આક્ષેપ કરવા લાગ્યા. તે સાથે સટ્ટો કરવાથી કાણે કેટલા પૈસા મેળવ્યા અને કેવા માલેતુજાર થઈ ગયા તે જ વાતે કરવા માંડી. તેથી કાચા કાનના શેઠે મુનિમની શિખામણને બાજુએ મૂકીને ફરી સટ્ટામાં ઝંપલાવવાના નિશ્ચય કર્યાં.
મુનિમે જોયુ` કે શેઠ ફ્રીને સટ્ટો ઉપાડવાના નિશ્ચય પર આવ્યા છે, એટલે તેણે કહ્યું: ભલા થઈને મારી વાતનો સ્વીકાર કરા. હું તમારા આટલા વર્ષના જૂના અને વફાદાર સેવક તમને કદી પણ ખાટી સલાહ આપુ નહિ. આપ સટ્ટો કરો તે કોઈ પણ રીતે ઈચ્છવા યોગ્ય નથી. ’