________________
: પુરુષ
ધમધ-ગ્રંથમાળા કરવામાં તે મગરૂરી માને છે. આ રીતે વધારે પડતો ધનસંચય તેનામાંથી વિનય, વિવેક, રહમ અને દયાના ગુણોને દૂર કરવામાં મુખ્ય ભાગ ભજવે છે, તેથી લક્ષ્મીની સાથે નિયતા આવે છે, એમ કહેવું અનુચિત નથી.
ધનવાને વધારે ધનવાન થવાના કેડમાં જે ઉપાયો કામે લગાડે છે અને પોતાના હરિફેને મહાત કરવા જે યુકિતઓને આશ્રય લે છે તે પણ નિર્દયતાની જ સૂચક છે.
લક્ષ્મી સાથે આવનાર બીજે દુર્ગુણ. અહુંકાર કે અભિમાન છે. મનુષ્યને બે પૈસાની પ્રાપ્તિ થઈ કે એમ જ માનવા લાગે છે કે હવે આ જગતમાં મારે જે બીજે કઈ નથી. અને તેની છાતી અભિમાનથી ફૂલવા માંડે છે, તેની મૂછો મરડવા લાગે છે અને તેને કમ્મરને ડાંડિયે અક્કડાઈને લીધે એવે ટટાર થઈ જાય છે કે તેને જરાપણ વળવા દેતો નથી. આવા મનુષ્ય અહંકારના આફરામાં એ વાત છેક જ ભૂલી જાય છે કે આ જગત પર કૈક કોટ્યાધિપતિઓ અને કેક અજાધિપતિઓ થઈ ગયા કે જેની આગળ પિતે કઈ વિસાતમાં નથી અને એ કટ્યાધિપતિઓ અને અજાધિપતિઓ જ્યારે આ દુનિયામાંથી વિદાય થયા ત્યારે ખુલ્લા હાથે અને રડતા મેઢે ગયા હતા, તે વાત પણ તેને યાદ આવતી નથી. જે એ વાત યાદ આવતી હોય તે અહંકાર આવે જ શાને? અને કદાચ કઈ દુભાંગી પળે આવી જાય તે ટકે શાને? - લક્ષ્મીની સાથે આવનારી ત્રીજે દુર્ગણ તૃષ્ણા છે. જેમ લાભ વધે તેમ લેભ વધે એ હકીકત જગપ્રસિદ્ધ છે. જ્યારે