________________
પુષ્પ
અમાધચંથમાળા : ૧૬ઃ રાણીએ કહ્યું “હે પતિદેવ! આ માર્ગ બહુ કંટાળાભરેલે લાગે છે, માટે આપ એવું સુંદર ગીત ગાઓ કે જેથી મારું મન પ્રસન્ન થાય.”
તેમના જવાબમાં ભીલ રાજાએ ફક્ત એટલું જ જણાવ્યું કે “ રિશ' એટલે પહેલી રાણી એમ સમજી કે નજીકમાં કઈ સરવર નથી, તે પાણી કયાંથી લાવે? મતલબ કે આગળ જતાં કઈ જલાશય આવશે ત્યારે પાણી લાવી આપશે. બીજી રાણી એમ સમજી કે ભાથામાં બાણ નથી, તે શિકાર કેવી રીતે કરે? મતલબ કે આગળ પર ખાવાને કાંઈ બીજે બંદોબસ્ત કરશે. અને ત્રીજી રાણી એમ સમજી કે સ્વર નથી એટલે ગળું બેસી ગયું છે, તે શી રીતે ગાય? તેથી એ માટે આગ્રહ કર ઉચિત નથી.
આમ એક જ “ો શિ” વાક્યમાંથી ત્રણ અર્થો કાઢવામાં આવ્યા –
(૧) સો વારિત્ત–- સરોવર નથી. (૨) નારિd- 7 અતિ- બાણ નથી. (૩) રો નાત- – સ્વર નથી.
પંડિતને પ્રત્યુત્તર, એક વાર એક પંડિતને ચાર જુદા જુદા મનુષ્યએ ચાર સવાલ પૂછ્યા. તે આ રીતે –
(૧) જીવનનું લક્ષણ શું? (૨) કામદેવની સ્ત્રીનું નામ શું?