________________
ખીજું :
: ર૩ :
સફળતાની સીડી
“ સુપાત્રને દાન આપવું, નિર્મલ ચારિત્ર રાખવુ, વિવિધ પ્રકારના તપ કરવા અને ઉત્તમ ભાવના રાખવી, એ ચાર પ્રકારના ધર્મ ભવસાગરને પાર કરવા માટે સુંદર વહાણ છે; એમ મુનિએ કહે છે, ” દાન-વિષે કહ્યું છે કે:--
પર
ववसायफलं विवो, विश्वस्स फलं सुपत्तविणिओगो । तयभावे ववसाओ, विवो विअ दुग्गइनिमित्तं ॥ "
“ વ્યવસાયનુ મૂળ વૈભવ છે અને વૈભવનું ફૂલ સુપાત્ર વિનિયાગ છે; એટલે કે તેનું સુપાત્રને દાન કરવુ' એ છે. જો એમ કરવામાં ન આવે તે એ વ્યવસાય અને એ વૈભવ, ક્રુતિનું નિમિત્ત બને છે. ”
“ ત્તત્ત્વ મુય, દતે મહત્ત્તરમ્ | दत्तं श्रेयांसि संमूने, विष्ठा भवति भक्षितम् ॥
,,
“ દ્વીધેલા અને ભાગવેલા વચ્ચે મેટુ અંતર જણાય છે. જે દેવામાં આવે છે તેના વડે શ્રેયની ઉત્પત્તિ થાય છે; જ્યારે ભાગવેલાંની કે ભક્ષણ કરેલાની વિષ્ઠા બની જાય છે. ’
શીલ-વિષે કહ્યું છે કેઃ—
-
" शीलं नाम नृणां कुलोन्नतिकरं शीलं परं भूषणम्, शीलं प्रतिपाति वित्तमनघं शीलं सुगत्यावहम् । शीलं दुर्गतिनाशनं सुविपुलं शीलं यशः पावनं, शीलं निर्वृत्तिहेतुरेव परमः शीलं तु कल्पद्रुमः ॥
99