________________
બીજી
સફળતાની સીડી
(૧) જે ચારી કરે છે. (૨) જે ચારી કરાવે છે–ચારી કરવામાં ઉત્તેજન આપે છે (૩) જે ચારને સલાહ આપે છે. (૪) જે ચારના ભેદ જાળવી રાખે છે, (૫) જે ચારીના માલ વેચી આપે છે (૬) ચારને ખાનપાન આપીને પેષે છે અને (૭) જે ચારને સંતાઈ રહેવા માટે પેાતાનું સ્થાન આપે છે, તે બધાં જ ચારે છે. એટલે ચાર એક જ પ્રકારના નહિ પણ સાત પ્રકારના હાય છે.
: H ઃ
માનું નાક કરડી ખાધું!
એક વિધવા બ્રાહ્મણી હતી. તેને એક પુત્ર હતા. આ પુત્ર ખરાબ સંસ્કારાને લીધે-ખરાબ સામતને લીધે ચારી કરતાં શીખ્યા. એક વાર તેણે કાઈ વેપારીની દુકાનમાંથી થાડાં તલ ચાર્યાં અને તે લાવીને માને આપ્યાં. એટલે માએ કહ્યુંઃ દીકરા! તું અહુ ડાહ્યો છે. આ તલની આપણે તલ સાંકળી બનાવીશું, જે કેટલાક દિવસ સુધી ખાવાને કામ લાગશે.’
બીજી વાર એ વિધવા-પુત્રે એક વેપારીની દુકાનમાંથી ગેાળ ચાર્ચી અને લાવીને માને આપ્યા. એટલે માએ કહ્યુંઃ ‘પુત્ર! તને શાબાશી ઘટે છે કે તુ ગાળ લઈ આવ્યા. આપણી પાસે ગાળ મુદ્લ ન હતા, તેથી એ ખાવાનાં કામમાં આવશે.’
ત્રીજી વાર એ વિધવા પુત્રે કાઈ કાપડિયાની દુકાનમાંથી કાપડના તાકા તફડાવ્યેા અને માની પાસે મૂકયા. એટલે માએ કહ્યું: ‘આ કામ તે તેં ઘણું જ સારું કર્યું, કારણ કે આપણાં કપડાં ફાટી ગયાં હતાં, તે હવે નવાં શીવડાવી શકીશું.'
આ રીતે વિધવા-પુત્રને તેની મા તરફથી દરેક વાર ઉત્ત