________________
પ્રેમ બધ-ગ્રંથમાળા
- પુષ્પ
રાજ્યે મુકરર કરેલા કામાંથી યુક્તિપૂર્વક છટકી જવું; માલમાં સેળભેળ કરવી; માપ અને તાલ ખાટાં રાખવા, છેતરપીંડી કરવી એ ચારીના માસિયાઇ ભાઇ બહેનેા છે. .
: $:
ચારીના નાદ લાગુ પડતાં માર ખાવા પડે છે, 'ધને અંધાવું પડે છે, જેલમાં જવુ પડે છે અને કેટલીક વાર તે પ્રાણની આહૂતિ પણ આપવી પડે છે. આ નાદમાં સાઈ જનારા મનુષ્ય શાંતિના અનુભવ કરી શકતા નથી, સ્થિરતાના અનુભવ કરી શકતા નથી. તેમજ મલિનતામાં મસ્ત રહે છે તેથી તેને માટે ઉચ્ચજીવન અશક્ય બને છે. જો કે કેટલાક ચારા ઉદારતા, શૂરવીરતા અને તેમણે માનેલી પ્રામાણિકતાથી યુક્ત હાય છે, પણ એ ગુણા જીવનની સફલતા કરવા માટે પસ નથી, તેમજ તેની પાછળ રહેલી દૃષ્ટિ મિથ્યા હાવાને લીધે તે ગુણે તેને ચારીના ધંધા વધારે જોરથી કરવાનુ ઉત્તેજન આપે છે.
કેટલાક મનુષ્યે પેટ ભરવા માટે કોઇ અન્ય રસ્તા ન સૂઝતાં ચારીના ધંધા પસંદ કરે છે અને ધીમે ધીમે રીઢા બની જાય છે. આમાં અજ્ઞાન, કુસંગ અને પ્રામાણિકપણે પરિશ્રમ કરવાની વૃત્તિના અભાવ મોટા ભાગે કારણભૂત હાય છે.
જે માખાપે! નાનપણથી પેાતાનાં કરાં માટે પૂરતી કાળજી રાખતા નથી કે તેમની નાનીમોટી ચારીને ઉત્તેજન આપે છે, તે એને મહાન ચારા બનાવવામાં નિમિત્તભૂત થાય છે. કહ્યું છે કે
“ ચૌથોરાના મન્ત્રી, મેા વાળદ્રથી ગના સ્થાનટ્યુતિ, શૌર સવિયઃ મૃતઃ |**