________________
[ રુકમી એ જ, કે નથી કે આપણે બેલ-ગદ્ધા, મરઘા-માછલા કે એવું કંઈક થયા, તે ત્યાં એવા જીવ કેવા ભયંકર ત્રાસ વેઠે છે એ નજરે દેખાય છે, એ આપણાથી શે વેિઠયા જાય? પાછી એમાં ય આત્માની દશા કેવી? પાપવિચારેભરી ! એટલે અનહદ દુઃખ વેઠવા છતાં ય પરિણામ આત્મરક્ષાનું નહિ, આત્માનું ઉત્થાન કરવાનું કે ભાવી ભ્રમણ અટકાવવાનું નહિ, પણ પાપ દશાથી ભમ્યા કરવાનું થાય, આ મેટો વધે છે જનમ-મરણ ચાલુ રહેવામાં.
બસ ત્યારે, જે સંસારથી છૂટવું છે, તે એટલું જરૂર સમજી રાખે કે સંસારને અંત કર્મના અંતથી જ થવાને, અને કર્મને અંત કષાયના અંત ઉપર જ જશે. આત્માને કેવળજ્ઞાન અને મોક્ષ સુધી પહોંચાડનાર સિદ્ધ ગુણસ્થાનકની ઉત્તરોત્તર વ્યવસ્થિત ચડતી પાયરીઓ
પણ આ બતાવી રહી છે કે કમાણી જેમ જેમ સુત થતા અવાય તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકે ચડાય અને કર્મનું જોર ઓછું થતું આવે
કષાય હ્રાસને ક્રમ –
પહેલે મિથ્યાત્વનામના ગુણસ્થાનકે પણ અનંતાનુબંધી કષાયને અથાત્ નિભક રીતે સેવાતા ક્રોધ-માન-માયા લભ-રાગ-દ્વેષને મેળા પાડે તે જ ત્યાં અપુનબંધક અવસ્થા પર ચડાય.
પ્ર–અપુનધિક અવસ્થા એટલે?
ઉ૦-એ એક એવી અવસ્થા છે. કે શાસ્ત્ર એનાં ત્રણ લક્ષણ કહે છે,