________________
૧૮
આરાધક અનવાની ચાગ્યતા ખીલવવા માટે પ્રતિક્રમણ કરવું જ જોઈ એ.
ઈતર દશ નકારાએ કહ્યું છે કે,
“ હૅરિના મારગ જે શૂરાને....”
જ્યારે શ્રી જિનદર્શન ક્રમાવે છે કે, “ પ્રભુને માગ મહાશૂરાઓના છે....”
નક્કર આ ફરમાન જૈન સાધુ સાધ્વીજીએના જીવનનો અભ્યાસ કરનારા વિવેકી આત્માને તરત સમજાય તેવું છે. તે સિવાય પૂજ્ય શ્રી આન ંદઘનજી વગેરે પૂજ્યાએ “ધારી તલવારની સેાહુલી,
ઢાહુલી ચૌદમાં જિનતણી ચરણ સેવા ! '
આદિ સ્તવનો પટ્ટો ન રચ્યાં હોત.
આવા સ્તવન-પદની રચના તે જ પૂજ્યવર કરી શકે છે, કે જે દિનરાત જિનાજ્ઞાની આરાધનામાં રચ્યા-પચ્યા રહે છે. માટે આવા પૂજ્યવાને દેખાવે રૂડો સંસાર, કિંપાકના ફળ જેવો ભૂડો લાગે છે,
વિષ્ટા ચુ'થતા ભૂંડને જોઈ ને જુગુપ્સા અનુભવતા હોઇએ છીએ, તેા ભૂંડા સંસારને સેવતાં જે જુગુપ્સા ન અનુભવતા હાઈ એ તા આપણે એક નંબરના ગમાર ગણુાઈ એ.
ગટરની દુધથી અકળાઈને નાકે રૂમાલ ધરીએ અને ભીતરની દુર્ગંધ, ભાવ-મલિનતા હાંસે હાંસે ખસીએ તે મિાદષ્ટિ કેમ ન ગણાઈએ? પ્રભાકરની પવિત્રતાનું આ કંઠે પાન કરીને પરિમલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org