________________
બે હાથને, બે પગ વચ્ચે રાખી મસ્તક નીચું રાખી મુહપત્તિનું પડિલેહણ કરવાનું વિધાન “સંલીનતા નામના એક તપના ભાગરૂપ છે, તેનાથી અપગની ચંચળતા દ્વારા થતા જીવહિંસાદિ પાપથી બચાય છે.
ઉભડક પગે મુમત્તિનું પડિલેહણ કરવાના વિધાન પાછળ રહેલા અનેક શુભ હેતુઓમાં મુખ્ય હેતુ એ છે કે, તેનાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે.
* ગનાં અનેક આસનેમાં આ આસનને પણ સ્થાન છે, અને તે દોહાસનને લગભગ મળતું છે. - મુહપત્તિનું પડિલેહણ કરતી વખતે મુહપતિના બંને છેડા બંને હાથ વડે પકડવા જોઈએ. પછી મુહપત્તિ સામે દષ્ટિ સ્થિર કરી “ સૂત્ર-અર્થ તવ કરી સહુ” કહેવું જોઈએ.
સૂત્ર-અર્થનો સાર “તત્વને પામવાને છે.
તત્વ કે જેમાં તારકક્ષમતા રહેલી છે કે નહિં, તે બતાવે છે.
“રમ્ ગાર, ન ઘા ઝુતિ તા: તત્ત્વ પામવું એટલે આત્મા વડે આત્માને પામવે. આત્મા વડે આત્માને શી રીતે પમાય ?
–તે કે સઘળાં અતથી તેને નિરાળે જે, જાણ, અને માનવે.
નવ તત્ત્વમાં પ્રધાન તત્વ જીવતત્વ છે. આ જીવતત્ત્વ જ-આત્મા છે, તેને અનાત્મ પાળેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org