Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 148
________________ ૧૪૧ એક ઘા વધુ કિંમતી રત્નના ટૂકડે ટૂકડા કરી નાખે છે. તેમ દેવતાઓમાં ધર્મમાં સહાયક થવાની શક્તિ ભલે ઓછી હોય, પણ પેલા કિશારની જેમ તાડફાડ કરવાની શક્તિ તે ઘણી જ છે. એટલે તેઓ આવું કશું મેક્ષમાના આરાધકને ન કરે તે આશયથી તેમને યાદ કરવામાં લવલેશ અશાસ્ત્રીયતા નથી. જો હોત તે તેને સ્વીકાર જ્ઞાનીએએ ન કર્યો હોત. અહીં જિનકલ્પી સાધુભગવંતના દાખલો અપ્રસ્તુત છે. ઉપસ`હાર :-શ્રી જિનવચનમાં નિઃસમ્રુદ્ધ બુદ્ધિ કેળવીને જ કેઈપણુ જીવ શિવપુરીના મહામંગળકારી પથે સુખરૂપે પ્રયાણ કરી શકે છે. આવી બુદ્ધિને સદ્બુદ્ધિ કહી છે અને આવી બુદ્ધિવાળાને સુબુદ્ધિમાન કહ્યો છે. જો આપણે આવા સુબુદ્ધિમાન હાઈ એ તે આપણને પાપના નાશ કરનારી અમેાઘ આધ્યાત્મિક શક્તિના સાગર સમાન સામાયિકમય પ્રતિક્રમણ રોજ અપૂર્વ ઉમંગે કર્યાં સિવાય ચેન ન પડે, ઉંઘ અકારી લાગે. ભૂખ ભૂંડી લાગે જ લાગે. રોજ આપણે જે પાપો કરીએ છીએ તેની જો પાકી નોંધ રાખીએ તે તેને ખટકે આપણને આ પ્રતિક્રમણ કરાવીને જ જંપે. પણ દેશકાળના નામે પાપોની ઉપેક્ષા કરવાનો જે ઉન્માદ ઠેર-ઠેર પ્રવતે છે, તેની અસર તળે આવીને અનેક ભેાળા અજ્ઞાન, સંસારરસિક જીવો પાપને ઝેરી સાપ જેટલું પ પ્રાણઘાતક માનવામાં નબળાઈ સમજે છે. અનત શક્તિશાળી આત્માના કોઈ એક પ્રદેશને પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154