________________
જાગ જાગ એ માનવ જાગ !
માનવી તારા આત્મામાં અનંત શક્તિ વહી રહી છે. તેની આળખાણ કરાવવા માટે વિશ્વમાં સતા અને મહુ, ગ્રંથા અને પથે, સમુદાય અને ધર્માં સતત ધર્માંપ્રવાહ વહેવડાવે છે.
જ્યારે આત્ય વિજેતા ખનવાની ભૂખ જાગે છે. ત્યારે માનવીના હૃદયમાં પાપના ડર, કરુણા, સદાચાર, પાપકાર, પરાકાષ્ટાએ ખીલી ખીલી ઉઠે છે.
રાજ યાદ કરવું જોઈએ કે મારે અજન્મા બનવું છે, મારે અવિનાશી પદ મેળવવું છે. મારે સિદ્ધ પદ મેળવવું છે.
જ્યારે આત્મવિશુદ્ધને પામવાના દૃઢ સ’કલ્પ થશે, ત્યારે, 'તરમાંથી એવી લક્ષ્મી છૂટશે જે ખુદને ખુદા બનાવશે, અને એ લક્ષ્મી જેના હાથમાં આવશે તેના હૈયામાંથી તુચ્છ નાશવત લક્ષ્મીના માહુ મરવા પડશે. માક્ષને પામવા તલપાપડ બનશે.
વાણીના પ્રવાહ એવા ખનશે જે તેને સાંભળશે તે પણ જગતમાં સુતત્ત્વાને ફેલાવવા કમર કસશે. એ માનવ જાગ !
જાગ જાગ
Jain Educationa International
મ
For Personal and Private Use Only
www.jainelibrary.org