________________
૧૪૩
સીનેમાઘરો વગેરેમાં જીવ જરાય નહિ કરે.
બાળકનું હૃદય માતાના ખોળે ઠરે છે, તેમ આરાધકનો જીવ ધ ક્ષેત્રોમાં અને ધર્મોનુષ્ઠાનોમાં ઠરે છે.
રેતી પીલવાથી તેલ નથી નીકળતું, તેમ સાંસારિક વાતોમાં રચ્યાપચ્યા રહેવાથી આત્માનું હિત નથી સધાતું.
માટે સ'સારને સમય આપવામાં ખૂબ કંજુસાઈ કરવી જોઈએ. ધમ ને સમય આપવામાં ખૂબ ઉદાર બનવુ. જોઈ એ.
ધર્માંને સમય આપવો એટલે સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, જિનભક્તિ, ગુરુભક્તિ, શ્રુતભક્તિ, તી ભક્તિ, સંઘભક્તિ, સાધમિકભક્તિ આદિને સમય આપવા તે.
માટે હું પુણ્યાત્માએ ! પ્રભુજીના શાસનની સાચી ભક્તિના અંગભૂત પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનામાં સમય, શક્તિ અને બુદ્ધિને સમર્પિત કરવામાં લવલેશ કૃપણુતા ન દાખવશો.
પરમાત્માના પરમ કલ્યાણકારી શાસનને પામીને સવ જીવો વહેલા વહેલા મેાક્ષને પામે !
શિવમસ્તુ સર્વ જગતઃ
ઢાષાઃ પ્રયાન્તુ નાશમ્,
X
પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા,
Jain Educationa International
સર્વત્ર સુખી ભવતુ લોકઃ
X
For Personal and Private Use Only
×
www.jainelibrary.org