Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 151
________________ પ્રતિક્રમણની સજ્ઝાય કર પડિમણુ` ભાવ, દેય ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, શંખલ સાચુ જાણુ લાલ રે... કર૦ ૧ ૧૪૪ શ્રી વીરમુખ ઈમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતિ જાણુ લાલ રે; લાખ ખાંડી સેાનાતણી, ક્રિયે દિન પ્રતિ દાન લાલ રે....કર૦ ૨ લાખ વરસ લગે તે વળી, જો ક્રિયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકના તેલે, નાવે તેહ લગાર લાલ રે....કર૦ ૩ સામાયિક ચવિસત્થા, ગુરુવંદન દોય વાર લાલ રે; મત સભારો આપણાં, તે ભવ કમ નિવાર લાલ રે....કર૦ ૪ કરો કાઉસગ્ગ શુભ ધ્યાનથી,પચ્ચક્ખાણ શુદ્ધ વિચાર લાલ રે; દાય સધ્યાએ તે વળી, તાળા ટાળે અતિચાર લાલ રે....કર૦ ૫ શ્રી સામાયિક પસાયથી, લહિયે અમર વિમાન લાલ રે; ધમસિંહ સુનિ એમ ભણે,એ છે મુકિત નિદાન લાલ રે....કર૦ ૬ Jain Educationa International × × For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154