________________
૧૩૯
પ્રતિક્રમણમાં ચેાવિહાર યા તિવિહારનુ પચ્ચક્ખાણુ કરવું પડે, તે તપધમ નુ પહેલું પગથિયું છે. એ ઘડીનુ સામાયિક એ ચારિત્રધમ નું પગથિયું છે. સામાયિકમાં સ્વાધ્યાય આવી જાય છે. દેવવ'દનમાં પ્રભુજીના ચૈગ સમાયેલો છે. અને દેવ, ગુરુ અને ધમાઁ એ ત્રણ તત્ત્વમાં પણ ધર્માંતત્ત્વ આચરણાથી આરાધી શકાય છે. દેવ, ગુરુ તત્ત્વની ભક્તિ સેવાથી આરાધી શકાય છે, આત્માના બહુમાનથી કરી શકાય છે. આ બધુ' પ્રતિક્રમણમાં સહજ રીતે સમાયેલું છે.
પ્રશ્ન-૧૪ :-પ્રતિક્રમણુમાં ભગવાનના વંદનના મલે ચૈત્યવંદન ’ નામ કેમ આપ્યું ?
જવાબ-૧૪: ધર્મની શરૂઆત કરવાનું સહુથી પહેલું શ્રેષ્ઠ સાધન ચૈત્ય છે. ચૈત્ય દ્વારા દેવાધિદેવની પ્રતિમાને દેવાધિદેવને વંદન થાય છે. વ્યવહારમાં ખેલાય છે– ઘી નો ઘાડવો.' ઘાડવા હાય છે માટીનો છતાં કહેવાય છે ઘીને ઘાડવો, તેમ કરાય છે વંદન પણ ખેલાય છે ચૈત્યવ'દન.
ચૈત્યના એક અય જિનાલય થાય છે અને તેને થતાં વંદુનમાં જિનવ ધ્રુના આવી જાય છે. તેથી ભાવિકો જિનાલયના શિખરે ફક્તી ધજાને જોઈ ને પણ વંદન કરે છે.
પ્રશ્ન-૧૫ : સાધુએ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિએ કેમ ખોલે છે ? દેવતાએ ચાથા ગુણસ્થાનકે છે. જ્યારે સાધુએ ઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકે છે. તે। છઠ્ઠા યા સાતમા ગુણસ્થાનકવાળા ચોથા ગુણસ્થાનકે રહેલાની સ્તુતિ
કેમ કરી શકે ?
જવાબ ૧૫ ઃ- કોઈ પણ જીવના નાનામાં નાના ગુણની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org