________________
જેની સમગ્રતાનું જોડાણ આ અનુગ સાથે નથી હે તું, તે “અનુભેગી” ગણાય છે.
આમ આ ૨૫ બેલ પાતરા, કપડા આદિના બાહ્ય ઉપગમાં લેવાના ઉપકરણેના પડિલેહણ વખતે બોલાય છે.
બાહ્ય સામગ્રીની મુચ્છ આત્માને મુચ્છિત યાને ઉપયોગભ્રષ્ટ કરે છે. આવી મુચ્છને કરવામાં આ ૨૫ (પચીસ) બેલ મહામૂલા મંત્રનૂલ્ય છે.
આ ૨૫ બોલોથી મંત્રેલાં કપડાં આદિ ઉપકરણે શુદ્ધ ભાવને જગાડવામાં સહાયક બને છે. પછી એને બાધક પરિણામે પરાસ્ત કરી શકતાં નથી. અને સાધક સામગ્રી સુલભ બને છે. સાધકની સાધનાને તે સફળ બનાવે છે.
હવે પછી માત્ર મુહપત્તિમાં જ ઉપયોગી બોલ શરૂ થાય છે.
આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબી હથેળી ઉધી કરી, જમણી બાજુએ વાળતાં બેલીએ છીએ. “હાસ્ય. રતિ, અરતિ પરિહરૂં.'
એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તિ રાખી, જમણે હથેળી ઉધી કરી જમણી બાજુ ત્રણવાર પ્રમાઈ બેલીએ છીએ–“ભય-શેક, છા પરિહર
આ છે બોલ ડાબા હાથ અને હથેળીને ઉદ્દેશીને બેલાય છે. આ છ બેલ નેકષાયને આશ્રીને રહેલા છે. - જે આપણે સાવધ બનીને નેકષાય ન કરીએ, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org