Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૪ એટલે જો આ પાંચ પૈકી એકાદ પ્રતિક્રમણ એછું કરી દેવાય, તેા આરાધક વર્ગને ભારે અજા થાય. ‘ આછું’ આવે. કારણ કે પાંચે પ્રતિક્રમણ દ્વારા આરાધકે દિવસનાં, રાતનાં, પખવાડિયાનાં, ચાર માસનાં અને આખા વર્ષનાં પાપેાની નિંદા-ગહાઁ--આલેાચના કરે છે ત્યારે જ તેમના જીવને ટાઢક વળે છે. પ્રશ્ન-૭ –પ્રતિક્રમણ તેા ક્રિયારૂપ છે, તેમાં અધ્યાત્મની સિદ્ધિ શી રીતે ? જવાબ-૭, પોંચાચારનું ઉપયોગપૂર્ણાંક પાલન--એ જ અધ્યાત્મ અને ધ્યાન છે. પ'ચાચાર એટલે જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચ આચારનું અપ્રમત્તપણે પાલન કરવાથી આધ્યાત્મિક સિદ્ધિના ચરમ શિખરરૂપ મેાક્ષ સધાય છે. પ્રશ્ન-૮: પ્રતિક્રમણની ક્રિયામાં ચૈાગ ક્યાં છે ? જવાબ−૮ : પ.પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા (ચેાગવિશિકા' નામના ગ્રંથરત્નમાં રમાવે છે કેमुक्खेण जोयणाओ जोगो सव्वो धम्मवावागे । ' પૂ. ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે-મોક્ષે ચોનનયોગ: સાડત્ત્વાચાર ચલે કે’ અર્થાત્ જીવને પરમ સુખ સ્વરૂપ મેાક્ષની સાથે સબંધ કરાવી આપનાર સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર એ ાગ છે. ખીજા શબ્દોમાં કહીએ તા મેાક્ષના કારણભૂત આત્મવ્યાપાર એ જ ખરેખરો યોગ છે. અથવા ધમયવાત્વમેવ ચોટ્યમ્ । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154