________________
૧૨૭ (૨) મે મિઉગ્નડું નિશીહિ' બીજુ આવશ્યક છે.
(૩) “ખમણિ જે ભે!” ઈત્યાદિ કહેતાં કરસંપુટ રચી મસ્તકે લગાડે તે ત્રીજુ આવશ્યક છે.
(૪) અહો-કાર્ય-કાય એ ત્રણ પદથી ત્રણ આવશ્યક તેમજ બીજીવારના વાંદણાનાં એ જ ત્રણ એટલે નવ થયાં.
દસ આંગળી ભેગી કરીને ગુરુસ્થાને સ્થાપવાની જેમ થાપ મારતાં દસે આંગળી અડે છે, તેમ હળવેથી પશે. તેમ કરતાં અ” અક્ષર બેલવો, લલાટે અડાડતાં હે બોલવો, પછી “કાય તે રીતે કાયસંસ બીજી વાર પણ બેલે.
સાધુ ભગવંતે એઘામાં ગુરુની સ્થાપના કરે છે, મુહપત્તિ પગ પર મૂકે છે કારણ કે તેમને ગુરુને સીધો (Direct) સ્પર્શ કરવાનો છે. શ્રાવકથી સીધો સ્પર્શ ન થઈ શકે માટે વચ્ચે મુહપત્તિ રાખી તેમાં સ્થાપના કરે છે.
જતા ભે! રજવણિ જંચ ઉભે એ ત્રણ પદ ઉચ્ચારતાં પાછાં ત્રણ આવશ્યક એટલે બાર આવશ્યક થયાં.
બીજે વાંદણે ફરી એ જ ત્રણ એટલે પંદર થયાં. આમાં પણ “જ” અક્ષર બેલતાં ઉન્નત હાથ વચ્ચે અદ્ધર રહે અને “ભે અક્ષર બોલતાં તે હાથને લલાટે લગાડવો, એમ જવણિ” તથા “જજ ચલે' અક્ષરો પણ ઉચ્ચારતાં “સંફાસ પદ બેલીને ઉન્નત હાથ મુહપત્તિ પર સ્થાપી તેને માથું અડે તેમ કરવું.
ખામેમિ ખમાસમણે ઈત્યાદિ બેલતાં મસ્તક અડાડવું એમ સત્તરમું આવશ્યક થયું. તેમાં બીજી વારના વાંદણું ગણતાં બે ઉમેરાતાં ૧૯ થયાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org