________________
૧૨૯
પ્રતિકમણ પ્રશ્નોત્તરી પડતા આ કાળમાં જીવને ચઢતે પરિણામે પ્રતિક્રમણ કરવાની તાલાવેલી લાગે તેમજ પ્રતિક્રમણ અને સામાયિક વિષયક સંશયાદિ નિમ્ળ થાય, તે આશયથી આ પ્રશ્નોત્તરી પ્રસ્તુત કરી છે.
પ્રશ્ન–૧. સામાયિક લેતી વખતે મન-વચન-કાયાથી સાવદ્ય વ્યાપાર ન કરવાની, ન કરાવવાની, ન અનુદવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે, છતાં મન તે વશ થતું નથી તે પ્રતિજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ?
જવાબ:-શ્રી જૈન શાસનમાં સામાયિક આદિ પ્રત્યેક વતના ૧૪૭ વિકલ્પ માનવામાં આવ્યા છે.
(૧) મનથી, વચનથી અને કાયાથી (એક ત્રિક સંગી)
(૨) મનથી, વચનથી, (૩) મનથી, કાયાથી, (4) વચનથી, કાયાથી. (આ ત્રણ દ્વિક સંગી)
(૫) મનથી, (૬) વચનથી, (૭) કાયાથી. (આ ત્રણ અસંગી)
એ રીતે સાત વિકલ્પ, કરવું–કરાવવું–અનુમોદવું એ ત્રણ વેગને ૭૭=૪૯ તેને ત્રણ કાળે ગુણતાં ૧૪૭ થાય. એમાં લીધેલા કેટલાક વિકપનું પાલન થાય, અને બીજા વિકનું પાલન ન થાય તે પણ પ્રતિજ્ઞાને સવશે ભંગ થયે ગણાય નહિ, માનસિક ભંગ થાય છે તેને અતિકામ કે વ્યતિકેમ માન્ય છે, પણ અનાચાર કહ્યો નથી.
અતિક્રમાદિ દેનું નિંદા, મહી, આલેચના અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org