________________
.
સવ જૈન અ
ઘડી (૪૮ મિલિ
પોરબે
કાગડો પહોંચી શકતો નથી, તેમ આપણું ચિત્તને પાપરૂપી કાગડો ન સ્પશી શકે.
આ દેશ તેમજ વિદેશમાં વસતા સર્વ જૈન બંધુઓ જે દરરોજ બે ઘડી (૪૮ મિનિટ) પૂરતા પણ ધર્મની સામે પોતાના દૈનિક જીવનની બરાબર ચકાસણું કરતા થાય, તે જિન ધર્મના અસીમ ઉપકારક પ્રભાવનો જાત અનુભવ થાય. તેમજ બીજા અનેક સુપાત્ર આત્માઓને જિનધર્મની આરાધના દ્વારા માનવભવને સાર્થક કરવાની પ્રાણવંતી પ્રેરણું પણ મળે.
પેટની સાથે પટારા ભરવાનું ગાંડપણુ પણ જેઓને શાણપણરૂપ લાગતું હોય તો, તેઓને કહેવાનું કે આ ધનમૂચ્છી તે જીવને સાતમી નરકમાં જવાની ફરજ પાડનારાં અતિ કિલષ્ટ કર્મોની જનેતા છે.
પાપરૂપી સાપને જાણી જોઈને સ્પર્શ કરનાર જૈન તો શું, પણ સજજન પણ નથી ગણતે.
આત્મ–ચંદન પર કમ સર્પનું
નાથ ! અતિશય જેર, તે દુષ્ટોને દૂર કરવા કાજે
આપ પધારો “મોર.” આ પ્રાર્થનામાં જે આપણે સમગ્રતાને કેન્દ્રીભૂત કરી શકીએ તે અંતરાત્મામાં પરમાત્માનો પ્રકાશ જરૂર અનુભવાય.
આ પ્રાર્થનામાં આવેલો મોર' શબ્દ દ્વિઅર્થી છે. મોર એટલે મયૂર પણ થાય અને અતિ પાસે અર્થ પણ થાય.
મેર અને સાપ બંનેને એકબીજા તરફ જન્મજાત વેર છે. એટલે મેરને જોઈને સર્પ તત્કાલ નાસી જાય છે. એટલું જ નહિ પણ મેરના પીંછાને જોઈને પણ સર્ષ નાસી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org