________________
૧૨૬
આ હકીકત અનુભવ સિદ્ધ છે.
માટે જંગલમાં વસનારા માણસોને તંબુ કે ઝૂંપડાના અગ્રભાગે મેરના પીંછાંનો બનાવેલો સાવરણું યા પંખો બંધેલો હોય છે.
આ દાખલો એટલા માટે ટાંકા છે કે આપણને એ શાસ્ત્રવચનમાં અતૂટ શ્રદ્ધા બેસે કે મેરને જોઈને સર્ષ નાસી જાય છે તેમ શ્રી જિન પ્રતિમાજીના દર્શનથી પાપના પરમાણુઓ તત્કાલ વેરવિખેર થાય છે.”
સાકર મીઠી શા માટે લાગે છે? એ પ્રશ્નનો જવાબ એ છે કે મિઠાશ એ તેનો સ્વભાવ છે ! તેમ સર્વદોષરહિત પૂર્ણ શાન્તરાગમય વિધિવત્ પ્રતિષ્ઠિત જિન પ્રતિમાજીના દર્શનથી પાપના પરમાણુઓ તત્કાલ વેરવિખેર થાય છે.
શાન્ત રાગનું સ્વરૂપ ગહન છે. બધી જ ઈચ્છાઓના પૂર્ણવિરામ પછી જ તેનું પ્રાગટ્ય થાય છે.
અહીં આપણે જે વિચારવાનું છે, તે એ છે કે ન રેવાર, 2 ઘાનારાનમ' આદિ શાસ્ત્રવચનો સો ટચનાં છે, પાપ-પ્રતિઘાતી છે.
માટે દેવાધિદેવના પરમ દર્શનના અંગભૂત પ્રતિક્રમણમાં અપૂર્વ વિલાસ ફેરવવામાં જરા પણ કચાશ ન રાખીએ!
વાંદણમાં ૨૫ આવશ્યક ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ અણુજાણહ (૧) એ પદથી અવગ્રહમાં પ્રવેશવા માટે આજ્ઞા માગી ત્યાં મસ્તક નમાવવું એ પહેલું આવશ્યક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org