________________
૧૦૩ વરવાની તાલાવેલી અવશ્ય જાગે, સાથે સાથે દેહભાવને પરિહરવાની ચાનક પ્રાણવંતી બને.
સમાધિ, સહનશીલતા અને સમાનભાવ (તુલાભાવ) આ ત્રણેને એક દોરે ગૂંથવાની કળામાં કાઉસગ્ગ દ્વારા પારંગત થવાય છે. તે પછી ભવપાર થવાનું અતિશય કઠિન કાર્ય, સરળ બને છે.
દેવવંદનના ચારે કાઉસગ્નમાં એક એક નવકારના કાઉસ્સગ્ન પછી પ્રગટપણે સ્તુતિ બેલાય છે. પહેલી
સ્તુતિમાં-એક જિનરાજની, બીજીમાં–ચેવસજિનરાજની, ત્રીજમાં–આગમની અને ચેથીમાં-સમ્યગૃષ્ટિ દેવની સ્તુતિ કરાય છે.
ચાર સ્તુતિ પછી નમુથુણંથી પુનઃ દ્રવ્ય-ભાવજિનને વંદન કરી, ચાર ખમાસમણાં પૂર્વક ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજીને વંદન કરવામાં આવે છે.
પછી “ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદુ” એમ શ્રાવકે બેલે છે.
શ્રાવકને “શ્ર” શ્રદ્ધાવાચી છે. “વ” વિવેકવાચી છે. “ક” કર્મવાચી છે.
એટલે કે શ્રી જિન વચનમાં શ્રદ્ધાપૂર્વક સારાસારને વિવેક જાળવીને સત્કર્મ કરે તેને “શ્રાવક કહે છે.
પછી દેવસિય પ્રતિકમણ ઠાવવાને આદેશ માગી, જમણે હાથ તથા મસ્તક ચરવળા ઉપર સ્થાપવાને હેતુ–ગુરુના ચરણને સ્પર્શવારૂપ–સમજી “ સવસવિ દેવસિય ને પાઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org