________________
૧૦૮ અઢી દ્વિપના મુનિઓને વંદન કરી અાઈજેસુ બોલાય છે.
વંદન, પહેલાં અને છેલ્લે એમ બે વાર કરવા જોઈએ.
પહેલું વંદન હાર્દિક સકારાદિના ભાવરૂપ છે, છેલ્લે વંદન કૃતકૃત્યતાવાચી છે.
ત્યારબાદ દેવસિય પ્રાયશ્ચિત્ત વિશેધનાથે કાઉસ્સગ કરાય છે. તેનાથી તપની વિશુદ્ધિ થાય છે, ત્યારબાદ સઝાય કહેવા માટે બે આદેશ માગી સ્વાધ્યાય કર્યાની પૂર્વ પ્રક્રિયાની
મૃતિરૂપે સઝાય કહેવાય છે. પછી કાઉસગ્ગ અને “શાન્તિ” બેલાય છે એ રીતે પ્રતિક્રમણ પૂર્ણ થાય છે.
સામાયિક પારવાની વિધિ સામાયિક પારતી વખતે ઈરિયાવહી આદિ સૂત્રો બેલી અન્નત્થ પછી કાઉસગ્ગ આવે છે. ત્યારબાદ પ્રગટ લેગસ્ટ આવે છે.
લેગસ એટલે નામસ્તવ.
નામસ્તવ એટલે અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતેના નિત્ય સ્મરણીય નામની સ્તવના-સ્તુતિ. - આ સ્તુતિ એ ભક્તિનું અવિભાજ્ય અંગ છે અને સાચી ભક્તિ એ મુક્તિનું અવંધ્ય બીજ છે.
એટલે આવશ્યક સૂત્રોમાં તેમજ પ્રત્યેક ધર્મક્રિયાઓમાં દેવાધિદેવની ભક્તિ યથાર્થ પણે ગૂંથાયેલી છે.
દેવાધિદેવના અનંત ઉપકારોને સાચે, પૂરો નમસ્કાર વ્યક્ત કરવા માટે કૃતજ્ઞતાભાવજન્ય ભક્તિ અનિવાર્ય છે. રખે કઈ માત્ર આવશ્યક માને..........
આવશ્યક અને અનિવાર્ય–એ બે શબ્દો વચ્ચે આભજમીનનું અંતર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org