________________
૧૨૦
માટે સામાયિકમાં તે મનને આવી અવળચ'ડાઈથી દૂર રાખવું જોઈ એ.
×
×
X
(૯) સામાયિકમાં સત્તાકાંક્ષી એક માણુસે વિચાર કર્યાં કે, ‘આ સામાયિકના ફળરૂપે મને રાજગાદી મળે તેા સારૂ.’ તેને રાજગાદી તે મળી પણ સત્તાના મદમાં ઘણી હિંસા કરી. મરીને નરકમાં ગયા.
માટે સામાયિકમાં નિયાણુ' ન બાંધવું જોઈએ.
X
×
X
(૧૦) એક ધનઘેલાં માણસે સામાયિકમાં પુષ્કળ ધન કમાવાને વિચાર કર્યાં. મન તેમાં જ પરાવી દીધું. તે દરમ્યાન તિય "ચગતિના આયુષ્યનો ખંધ પડ્યો અને મરીને મધમાખી અન્યો.
માટે સામાયિકમાં આવો તુચ્છ વિચાર ન કરવો જોઇએ. આ દસ દોષનું સ્વરૂપ સારી રીતે સમજીને આપણે સામાયિકનું હાર્દિક બહુમાન કરવું જોઈએ. પણુ અપમાન કે વિરાધના તે ન જ કરવી જોઈ એ.
સામાયિકમાં મનના દસ દોષ, વચનના દસ દોષ અને કાયાના માર દોષ–એમ કુલ ખત્રીસ દાષા સામાયિક કરનારે છેડી દેવાના છે.
હવે વચનના દસ દોષો છોડવાથી આત્મલાભ અને સેવવાથી થતા આત્માના અહિત ઉપર વિચાર કરીએ. (૧) સામાયિકમાં કઠોર, ખરાબ અસભ્ય વચન ખોલવાથી બીજા ભવમાં ઠેર-ઠેર અપમાનિત થવુ પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org