________________
૧૧૪
મુસાફ઼ાના જાન જોખમમાં મૂકાઈ જાય છે. તેમ અત્યંત ગૂઢાઈપૂર્ણ ધાર્મિક સૂત્રોના ઉચ્ચારમાં જાણતા-અજાણતા અદ્ધિ પાષાય તે આત્માને શુદ્ધ કરવાની ક્ષમતા કુંતિ થાય છે.
અતિ ઝડપથી સૂત્રોચ્ચાર કરવો તે પણ તેનો અનાદર છે. તેમ રડમસ અવાજે સૂત્ર ખેલવું તે પણ તેના અનાદર છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે શ્રી તીર્થંકર પરમાત્મા માલકોશ રાગમાં જીવોને ધ દેશના આપે છે. વળી તેએશ્રીની વાણી, પાંત્રીસે ગુણેાવાળી હોય છે. તેના પ્રભાવે આજ સુધીમાં અનંતા આત્માઓ, ધમ પામી, ભેદનો હેન્ર કરી, સવ કર્માં ખપાવી મેક્ષે સિધાવ્યા છે.
અસ્પષ્ટ ઉચ્ચાર, વિકૃત ઉચ્ચાર, ધના આરાધકને ખટકવો જોઈએ.
આજકાલ કેટલાક ભાઈઓ પ્રતિક્રમણમાં બેલાતા કેટલાક સૂત્રાને સીનેમાના ગીતેાના ઢાળ-રાગ આપે છે તે પણ અશાસ્ત્રીય હાઈને સૂત્રની આશાતનારૂપ છે.
કાનો, માત્રા કે બિંદુની વધઘટે પણ અનર્થી સર્જ્યના અનેક દાખલા ઇતિહાસમાં નોંધાયા છે.
તેવો એક દાખલેા અહીં ટાંકીએ છીએ.
પરમ તી પતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માના અનન્ય ભક્ત, શ્રેણિક રાજાની ઉજજવળ ભક્તિ પર પરાને દીપાવનારા સમ્રાટ સ’પ્રતિના પિતા કુણાલને જાતે અધાપો શા માટે વડારવો પડ્યો?
—તે કે રાજવી–પિતાએ લખેલા પત્રમાંના-‘જ્ઞાનીમ્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org