________________
૧૦૪ કહેવાને છે. તેથી સામાન્યપણે દિવસના પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે.
પ્રતિક્રમણ ઠાવ્યા પછી બેલાતું કરેમિ ભંતે સૂત્રથી સામાયિક આવશ્યકની શરૂઆત ગણાય છે. અને ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્મઉત્તરી અન્નત્ય તેમજ “નાણુમિ દસસુંમિ”ની આઠ ગાથાનું ચિંતવન-એ બધું પ્રથમ આવશ્યકમાં ગણ્યું છે.
સામાયિક આવશ્યક ભાવોને આત્મામાંથી નાબૂદ કરવા માટે છે.
આત્મામાં રહેલા ભાવોગોના કારણે ભવરાગ મીઠે લાગે છે. ભવનિર્વેદ પ્રગટ થતો નથી.
ભૂ = ભવતિ એટલે થવું. (To be)
કંઈ પણ થવા-બનવાની માત્ર ચેષ્ટા પણ સ્વયંભૂ આત્માની લાઘવતામાં પરિણમે છે.
એટલે પ્રાર્થના સૂત્ર-જય વિયરાયમાં દેવાધિદેવ સમક્ષ ભવનિવેદ” ની યાચના કરવામાં આવી છે.
ભવરાગ, જીવને રાન–રાન રખડાવનારે જલદ રેગ છે, તેને નાબૂદ કરવાનું સિદ્ધ ઔષધ સામાયિક છે.
આ આવશ્યકમાં સત્તર સંડાસા પ્રમાજના કરવામાં આવે છે.
સંડાસા-માજન એટલે સાણસી માફક વળતા શરીરના અવયની પ્રમાજના–એ અર્થ થાય છે.
સંડાસા પ્રમાર્જનાનો હેતુ આત્મોપયોગવંત બનવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org