________________
ક્ષેત્રમાં જન્મી, શ્રી તીર્થંકર પરમાત્માનો વેગ પામી, સર્વ કમ ખપાવી આચાર્યદેવનો જીવ મેક્ષે સિધાવ્યો. તે માટે મિથ્યા પ્રરૂપણ કરવાના મહા પાપથી સદા વેગળા રહેવામાં જ સ્વપરનું હિત સમાયેલું છે તેને બોધ આ દષ્ટાન્તમાંથી ગ્રહણ કરવાનો છે.
પછી જમણુ અને ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં બેલાય છે કે “કેધ, માન પરિહરૂં.'
આમ બેલવાનું કારણુ, ક્રોધ અને માન કષાનું જમણા ખભા સાથે સંકલન છે. માટે જમણે ખભે ઉંચો કરીને બેલતે માણસ મહદ્ અંશે કોંધી તથા અભિમાની જણાય છે.
પછી ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં બોલીએ છીએ, માયા, લેભ પરિહરૂં'. માયા અને લોભ પ્રાયઃ કુખમાં હોય છે. કારણ કે કુખમાં જે હોય તે દેખાય નહિ. માટે જ માયા-લેભને ડાબા ખભા ઉપર રાખ્યા છે. - ત્યારબાદ જમણુ પગની વચ્ચે અને બંને બાજુએ ચરવળાથી ત્રણવાર પ્રમાજના કરી બોલીએ છીએ, પૃથ્વી. કાય, અપકાય, તેઉકાયની જયણું કરું.”
તે જ પ્રમાણે ડાબે પગે બને બાજુએ પ્રમાર્જના કરીને. * વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરૂં. બેલાય છે.
પગને ચરણું કહેવાય છે. ચરણ એટલે ચારિત્ર અને ચારિત્રનો પાયે જીવદયા છે. માટે છેલ્લા છ બેલ પગને આશ્રયીને કહ્યા છે. - સાધુજીઓ “પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org