________________
અનુ = પાછળ, મેદ = પ્રદ.
અર્થાત્ સ્વપરના પાપ પ્રત્યે પ્રમોદભાવ (આનંદ) વ્યક્ત કરે તે પાપની અનુમંદનાનો અર્થ છે. | મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતાં વિચારતાં પણ એ હકીકત સ્પષ્ટ થાય છે કે, જે માનવી પાપ ન કરવાની તેમજ ન કરાવવાની પ્રતિજ્ઞા લેવા કટિબદ્ધ થાય, તે માનવી પાપની અનુમોદના કરવાના મહાપાપથી તો ફારેગ થયેલો જ હોય !
આ સૂત્રની આખરમાં આવતા “તસ્સ ભતે પતિક્રમામિ, નિંદામિ, ગરિહામ, અપાછું વસિરામિ.” પાઠનો મર્મ, ધર્મ રસિકતા પેદા કરીને પુષ્ટ કરવાને વાહક છે.
તસ્સ ભતે પડિમામિ પદ “હે ભગવંત” ભૂતકાળમાં જે પાપ મેં કર્યા છે, તે સઘળાં પાપથી હું પ્રતિક્રમ્ છું. એ સ્પષ્ટ એકરાર સામાયિક લેનારને કરવાની ફરજ પાડે છે જીવને કરજ મુક્ત કરવાના ઉદાત્ત આશયપૂર્વકનું આ ફરમાન છે. - કરજમુક્તિ એટલે આત્માને કર્ણોરૂપી-રજથી મુક્ત કરે તે. - આવા નિર્દભ એકરાર પછી બેલાય છે “નિંદામિ.
નિંદામિ એટલે હું નિંદા કરું છું. નિંદા શાની? તો કે પિતે કરેલા પાપોની.
નિંદા, આત્મસા થાય છે. ગહ અન્યની સાક્ષીએ થાય છે. એટલે પોતે કરેલા પાપની કેવળ નિંદા આત્માને નિર્મળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org