________________
૮૨
ક્રોધ, માન, માયા, લાભ-આ ચાર કષાય ન કરવા તે આપણી હથેળીમાં છે. અર્થાત્ આપણા હાથની વાત છે, એવે ગર્ભિત ઉપદેશ આ મેલેામાં રહેલા છે.
પછી આંગળીઓના આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ, એવડી કરી, મુહપત્તિના બંને છેડા હાથથી પકડી જમણા ભાલે, ડાખા ભાવે અને ભાલની વચ્ચે પ્રમાના કરતાં અનુક્રમે ખેાલીએ છીએ, કૃષ્ણે લેશ્યા, નીલ લેશ્યા, કાપાત લેશ્યા પરિહરૂ.’
6
ઘટ્ટ અનેલો શુભ યા અશુભ ભાવ, સારી યા નઠારી લેશ્યારૂપ ગણાય છે.
ઉપર વર્ણવી તે ત્રણ વેશ્યા નઠારી છે.
પિત (તેજો) પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યા ભાવાનુક્રમે સારી હોવાનું શાસ્ત્રો ક્રમાવે છે.
ખિલાડી કૃષ્ણ વેશ્યાગ્રસ્ત હોવાથી તે અપશુકનિયાળ ગણાય છે.
સારી-માઠી લેશ્યાની પ્રગટ છાપ ભાલ પર ઉપસી
આવે છે.
શાન્તરાગ રૂચિવ ́ત સંતને જોતાં જ હૈયે હર્ષી ઉભરાય છે. ક્રોધાંધ માનવીને જોતાં જ મન ડામાડાળ થાય છે, તાત્પર્ય કે સારી-માઠી લેશ્યા જીવ માત્ર પર પ્રગાઢ અસર ફેલાવે છે.
એટલે મુહપત્તિ ભાલપ્રદેશોને અડાડવા પાછળને આશય, કષાયને નિમૂળ કરવાના છે. મુહપત્તિનું પડિલેહણ લક્ષ્યપૂર્વક કરવામાં આવે તે તે કષાયરૂપી રોગનું નિવારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org