________________
ખરીદવાનો અવળે આત્મગુણઘાતી ધંધો છે.
જીવને શિવ બનાવવાના અચિત્ય સામર્થ્યવાળા ધર્મની તુચ્છ સાંસારિક સુખો કાજે આરાધના કરવાનો ઉપદેશ આપનારા શ્રમણોને શાત્રે પાપશ્રમણ કહ્યા છે.
સાચું, પૂરૂં, અખંડ, શાશ્વત, અવ્યાબાધ સુખ એક માત્ર જિનક્તિ ધમ જ આપી શકે છે.
આવું સુખ આપનારા ધર્મની દુઃખરૂપ, દુઃખફલક, દુઃખ પરંપરાવર્ધક સંસારમાં જીવને ગંધી રાખનારા તુચ્છ વૈષયિક સુખાદિ મેળવવા માટે આરાધના કરવી યા કરાવવી તે ગેર પીને જીવન ટકાવવા જેવું સદંતર વિપરીત દુષ્કૃત છે.
જમાનાવાદના ઝેરી પવનની ગાઢ અસર નીચે આવેલા અનેક ઉપદેશકે તેમજ તેમને અનુસરનારા માનવે જે સ્વસ્થ ચિત્તે એટલું વિચારશે કે--આંગણે બેસીને કર્કશ અવાજ કરતા કાગડાને ઉડાડવા માટે કિંમતી હીરાને ઘા કરાય ખરો?
જે, ના તે “ખાઉં–ખાઉં” કરતી ઈન્દ્રિયની વિષયભૂખ સંતેષવા કે નાશવંત સત્તા અને સંપત્તિની ઘેલછા પૂરી કરવા માટે ધમરૂપી અણમેલ હીરાને ઉપયોગ કરાય તે પરિણામ શું આવે?
એ જ કે અનાદિ-અનંત સંસારમાં ભૂડે હાલે ઠેર-ઠેર ભટકવું પડે.
ઉત્તમ ધર્મ સામગ્રી યુક્ત માનવભવ પામ્યા પછી આવો ગાંડો ધંધે કે શું કરે ?
પણ મહામહરૂપી સપનું વિષ રગ રગમાં વ્યાપેલું હોય છે તેને, જેને સર્પ કરડયો છે, તેને કડવો લીમડો પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org