________________
સર્વથા નિરાળ સ્વરૂપે સતત ચિંતવવાને ભાવ, જિનવાણીના અંગભૂત સૂત્રમાં છે.
જેહ સ્વરૂપ અરિહંત કે, તેહી આત્મસ્વરૂપ, ભેદ ઈમેં કછુ નહિ,
એ આતમભૂપ. ચિદાનંદજીનું આ અનુભવ વચન નિશ્ચય નયની દષ્ટિએ સર્વથા ઉપાદેય છે.
આત્માને પૂ. શ્રી આનંદઘનજીએ આનંદઘન
કહ્યો છે.
જે આનંદઘન છે, તેને પિતીકા આનંદ માટે અન્ય કઈ પદાર્થની લિસા રહેતી નથી.
સ્વ–શુદ્ધ સ્વરૂપમાં નિત્ય-નિયમિત રમતા કરતા રહેવાથી આત્મા પિતે પિતાવડે પિતામાં પોતાને માને છે. અનુભવી મહાસંતે આ સત્યને સદા અનુભવે છે.
જાણવું અને માનવું તેમાં આભ-જમીન જેટલું અંતર છે.
એટલે શ્રી જિનશાસનમાં તત્ત્વજ્ઞાન, જે તવ જીવી હોય છે, તે ખરેખર પૂજાય છે.
એટલે સૂત્ર અને તેના અર્થને જાણ્યા પછી સંતેષ માનવાને નથી, પણ આચારમાં વણીને અણમોલ તત્ત્વને પામવાનું છે. અને તેની જ અનુપમ આધ્યાત્મિક પ્રક્રિયા સગ્ર પ્રતિક્રમણમાં દૂધમાં રહેલા ઘીની જેમ રહેલી છે.
માત્ર ઈરિયાવહી ભણીને તત્વને પામે તે સાચો જ્ઞાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org