________________
પ?
વિશુદ્ધિ કર્યા પછી પાપના પંકમાં રગડેનારો પણ મૂર્ખ ગણાય છે.
જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે ચારગતિરૂપ સંસારમાં સુખ નથી. સાચું, અખંડ, અવ્યાબાધ, શાશ્વત સુખ મોક્ષમાં છે.
પણ ભેળા તેમજ અજ્ઞાન દુઃખના અલ્પકાલીન અભાવને સુખ માનીને તેમાં લપટાય છે.
ભૂખનું દુઃખ ભેજનથી શમે ખરૂં. પણ આઠ–દસ કલાક માટે, પુનઃ ભૂખ લાગે છે એટલે ભજન કરવાની વૃત્તિ સળવળે છે.
એટલે આહાર આદિ ચાર સંજ્ઞાઓને જ્ઞાનીઓએ કારમો વળગાડ કહેલ છે.
આ વળગાડના ધૂણાવ્યા ધૂણવામાં નાનમ નહિ સમજનારા પણ બેદા છે.
નક્કર આત્માને તો ભૂખ, નિદ્રા આદિ હોતાં જ નથી. માટે જ તેને આનંદઘન” કહ્યો છે.
એવા આનંદઘનને તે વળી દુન્યવી સુખના અભરખા હોય?
ન જ હોય, છતાં હોય તે તેનું કારણ કારમે દેહાધ્યાસ છે, એકાંત બહિર્મુખતા છે.
આ બંને દોષોને નિર્મૂળ કરવાની તીવ્ર તાલાવેલીથી પ્રતિક્રમણમાં પ્રાણે પૂરા પલળે છે એટલે પ્રગટે છે.
ચાલો ત્યારે જોઈએ પ્રતિકમણના સૂત્રોને પ્રભાવ!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org