________________
અનાહારી ચેતનરાજને શાની ભૂખ હોય? નિત્ય ઉપચગવંત આત્માને નિંદ્રા શાની? એટલે કહ્યું છે કે – નિશ્ચય દષ્ટિ હૃદય ધરી છે,
પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશે,
ભવસમુદ્રને પાર.” તાત્પર્ય કે કાર્યોત્સર્ગ દરમ્યાન સમગ્ર ચિત્ત ચેતનરાજના શુદ્ધ સ્વભાવમાં લયલીન થવું જોઈએ.
પર વસ્તુને સરાવવાની શ્રેષ્ઠ તાલીમ કાર્યોત્સર્ગ દ્વારા મળે છે.
મમતા મારક છે. સમતા તારક છે.
આ શાસ્ત્ર વચનને જાત અનુભવ કાત્સર્ગના અભ્યાસીને રોજેરોજ થાય છે. '
ચેતન જ્ઞાન અજવાળીએ,
ટાળીએ મહ સંતાપ રે. ચિત્ત ડામાડોળતું વારીએ,
પાળીએ સહજ ગુણ આપ રે.... અમૃત વેલની સઝાયના આ બેલને યથાર્થ તેલ કરવાની પાત્રતા કાર્યોત્સર્ગ દ્વારા કેળવાતા મનના મૌન મારફત ખીલે છે. તે પછી એક સમયનો પણ પ્રમાદ નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org