________________
કરવાની જિનાજ્ઞાના પાલનમાં એતપ્રેત થઈને આત્મા શિવપુરી તરફ અતિ વેગે પ્રસ્થાન કરે છે.
લેાગસ મહાત્મ્ય
લેગસ્સનું ખીજું નામ ‘નામસ્તવ” છે નામસ્તવ એટલે લેાકાલેકપ્રકાશક ધમના પરમ દાતાર શ્રી તીર્થંકર પરમાત્માઓના નામનું સ્તવન.
શ્રી તીર્થંકર પરમાત્માના ચારે નિક્ષેપા એકસરખા પૂજ્ય અને પાવનકારી છે.
સકલાર્હત્ સૂત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત ક્રમાવે છે કે, નામાકૃતિદ્રવ્યભાવૈ:, પુનત સ્રિજગજ્જન' !' ક્ષેત્રે કાલે ચ સસિમન્, નતઃ સમુપાસ્મહે ર
*
અર્થાત્ સર્વ કાળના, સ ક્ષેત્રના જીવોને નામ નિક્ષેપ. સ્થાપના નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ અને ભાવનિક્ષેપ વડે પાવન કરનારા શ્રી અરિહ'ત પરમાત્માને સમ્યક્ પ્રકારે અમે સેવીએ છીએ.
જિનનામ સ્મરણનો પ્રભાવ વર્ણવતાં પૂ. આ શ્રી સિસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજા કલ્યાણુમંદિર સ્તોત્રની સાતમી ગાથામાં જણાવે છે કે,
“ આસ્તામચિન્હ મહિમા
Jain Educationa International
જિન ! નાપિ પાતિ ભવતા, ભવત
સસ્તવસ્તુ,
જગન્તિ,
For Personal and Private Use Only
www.jainelibrary.org