________________
બધિલાભ અને સમાધિ-એ ત્રણે અલ્પકાળમાં સાવ સુલભ બને છે
લેકમાં ઉત્તમ સિદ્ધ ભગવંતો તરીકે નિત્ય વંદનીય. પૂજનીય, સ્મરણીય શ્રી રાષભદેવ સ્વામી પ્રમુખ ચોવીસે શ્રી તીર્થકર ભગવંતોને ભાવથી ભેટવાનું આ લોગસ “અમૃત-સદન” છે.
આ સૂત્રની છેલ્લી ગાથા તે એવી અજબ પ્રભાવશાળી છે કે તેનો ભાવપૂર્વક નિત્ય સ્વાધ્યાય કરવાથી ઉત્કૃષ્ટ કેટિના સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રને પામીને આત્મા, ગણત્રીના ભામાં મોક્ષે સિધાવે.
આ ગાથાને સરળ શબ્દાર્થ એ છે કે –
સેંકડો ચન્દ્રો કરતાં અધિક નિર્મળ, સેંકડો સૂર્યો કરતાં અધિક પ્રકાશવંતા, સેંકડો સમુદ્રો કરતાં અધિક ગંભીર એવા સિદ્ધ પરમાત્મા મને મેક્ષ આપે.
વળી આ જ ગાથા સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્ર ખરેખર કેવાં હોવાં જોઈએ તેને ગર્ભિત નિદેશ પણ કરે છે.
જીવલેકમાં અધર્મનું એકચક્રી સામ્રાજ્ય કયારેય પણ નથી સ્થપાતું, તેનું મૂળ કારણ સર્વ કાળે ધમ દિવાકર શ્રી તીર્થંકર પરમાત્મા વિદ્યમાન હોય છે તે છે. અને જે ક્ષેત્રમાં સાક્ષાત્ શ્રી તીર્થંકર પરમાત્મા વિદ્યમાન નથી હોતા, ત્યાં તે સદંતર ધર્માભાવને અટકાવનાર તેઓશ્રીએ સ્થાપેલો શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ હોય છે.
આ સૂત્રમાં પ્રવેશતાં મારા રૂંવાડે રૂંવાડે હર્ષના જે વિપક પ્રગટે છે, તે અનુભવના આધારે વિવેકી આરાધકને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org