________________
આપણે આ પ્રશ્નો આપના અંતઃકરણને પૂછવા જોઈએ. તે આ બોલને યથાર્થ તેલ કરવાની દિશામાં થોડી પણ પ્રગતિ કરવામાં કામિયાબ થઈશું.
એ તે કયે પાગલ નર હોય કે જે સૂર્ય પાસે અંધકાર યાચે? ગંગાજળ પાસે મલીનતા થાશે ? ક૯પવૃક્ષ પાસે કંગાલિયત યાચે?
જે આપણે આવા પાગલ ન હોઈએ, તે ધર્મ પાસે સાંસારિક સુખની યાચના કરવાને વિચાર કરતાં પણ કંપારી અનુભવીએ.
તસ્ય ઉત્તરી કરણેણું ઈરિયાવહી પછી બોલાતાં આ સૂત્રના શબ્દોમાં પાપકર્મોને નિઃશેષ કરવાનું અદ્ભુત આધ્યાત્મિક રસાયણ રહેલું છે. આખા મનમાંથી રાગદ્વેષરૂપી સંસારની જડને ઉખેડી નાખવાની ઉત્તમ આધ્યાત્મિક ચુંબકીયતા આ સૂત્રના પાયછિત્ત કરણેશું, વિસહી કરણેણં, “વિસલ્લી કરણેણં” શબ્દમાં ભારોભાર રહેલી છે.
જ્યાં પીપર ઘૂંટાતી હોય છે, ત્યાં જઈને ઊભા રહેનારને તેના પટની ઉષ્ણુતાને તત્કાલ અનુભવ થાય છે. તેમ આ સૂત્રના શ્રવણથી પણ આત્મપ્રદેશોમાં રહેલા અશુભ તત્ કર્મો શિથિલ થાય છે અર્થાત પાપ જુગુપ્સા તત્કાલ પશે છે. ' પ્રકાશના પગલે અંધકાર અલેપ થાય છે. તેમ પ્રાયશ્ચિત્તની પ્રચંડ આગમાં પાપરૂપી તિમિરનાં ગાત્રે ગળવા માંડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org