________________
૫૧
ધન્યતર અવસરના ભાગી પુણ્યાત્માઓને પાપનો પડછાયો પણ ન જ ગમે એમાં કાઈ નવાઇ નથી.
નવાઈ હોય તે એ વાતની છે! કે તેવા કોઈ આત્માને પાપ કરવા જેવું લાગે !
તો ખચિત કબુલવું પડે કે તેનો આત્મા ઘણો જ મેલો છે, અર્થાત્ તેના આત્મપ્રદેશોમાં સહજમલ ખૂબ જ વધારે પ્રમાણમાં જામેલો છે.
સ્થૂલ આરોગ્ય જાળવવા માટે મળશુદ્ધિ આવશ્યક ગણાય છે તેમ ભાવ આરાગ્યની પરિણતિ માટે સહજમળઅર્થાત્ પાપકરણવૃત્તિથી નિવૃત્ત થવું તે અનિવાય છે.
રેશમી વસ્રને જો અવળી થ્રેડ પડી જાય છે તે તેને સવળી કરવા માટે ફરીથી પાણીમાં પલાળીને નવેસરથી ઈસ્ત્રી કરવી પડે છે.
સર્વથા
તે જ રીતે સહજમળ-જીવને પાપાભિમુખ જ રાખે છે, તેને ધર્માભિમુખ કરવા માટે દેહભાવથી નિલે પ એવા પરમાત્માને સમર્પિત થવું પડે છે. તે પ્રતિક્રમણને અપૂર્વ આસ્વાદ
"
મળે છે.
મીનને (માછલીને) જેવી પ્રીત જળ સાથે છે, એવી પ્રીત ધમ સાથે આંધવા માટે પ્રતિક્રમણ એ શાસ્ત્રઓક્ત શ્રેષ્ઠ સાધનો પૈકી એક છે.
Jain Educationa International
તત્કાલ અનુભવવા
ઉપાશ્રયમાં વિધિવત્ પ્રતિક્રમણ કર્યાં પછી, ઘરમાં દાખલ થતાંની સાથે જ તે આપણા જીવ સાંસારિક રગરાગમાં ભળી
For Personal and Private Use Only
www.jainelibrary.org