________________
હ
શી જરૂર છે? તે મારા એ જવાબ છે કે તમે કાઈ પણુ કાય. અવિધિએ દીપાવી શકે! યા સાંગોપાંગ પાર પાડી શકે તે હું વિધિનું બહુમાન કરવાને મારો આંતરિક આદર આજે જતા કરૂ.
એક વૈજ્ઞાનિક યા ડૉકટરને
પૂછશે તે પણ તમને
વિધિનું મહત્ત્વ સમજાઈ જશે.
આખું પ્રતિક્રમણ વિધિના અક્ષય તારમાં ગૂંથાયેલું છે. જો એ તારની ઉપેક્ષા થાય તે પાપના પ્રતિકાર કરનારી વૃત્તિનું સબળ પ્રાગટય અવશ્ય મદ પડી જાય.
કેઈ વિમાન ચાલક અવિધિએ વિમાન ચલાવે તે શું થાય ?
કાઈ ડાકટર ઇજેકશનની સેયને ગરમ કરવાની વિધિ ન પાળે તે શું થાય ? અનથ કે બીજુ કાઈ?
તે જ રીતે જે વિધિપૂર્વક પ્રતિ મણ કરવાનું ફરમાન છે, તે વિધિ પાળવામાં પ્રમાદ સેવીએ, તેા આત્માના ઘરમાંથી પાપરૂપી કચરાને દૂર કરવામાં લગભગ નિષ્ફળ જઈએ.
ખાસ અપવાદરૂપ કારણ સિવાય પ્રતિક્રમણ ઊભાઊભા કરવાનું છે તે જ રીતે વાંદણામાં શરીરના પ્રત્યેક અ'ગની હીલચાલ પણ વિધિપૂર્વક કરવાની છે મુહપત્તિ પણ વિધિપૂર્વક પડિલેહવાની છે.
પ્રતિક્રમણના પ્રત્યેક સૂત્રને દેહના પ્રત્યેક 'ગ સાથે સંબંધ છે તે સમંધ વિધિ પાળવાથી ખરાખર જળવાય છે, તેના પ્રભાવે કર્મનાં અધન ઢીલાં પડે છે.
કોઈ પણ રાષ્ટ્રના વડાને પોતાના રાષ્ટ્રના સવિધાનને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org