________________
અમૃતમાં ઝેર ભેળવીને આપણે શું પામીશું ? ગગાજળને ગટરમાં વહાવીને આપણે શું ખાટીશું ? કુંદનને કથીર સાથે વેચીને આપણે શી કમાણી કરીશું ? મેરૂનું માટી જેટલું મૂલ્ય આંકીને આપણે માટીધેલા’જ પૂરવાર થઈશું !
‘માટીથેલા ' એટલે પુદ્દગલ રસિક—ભવાભિન’દી~ –સ'સારસેવક.
શ્રી જિનાજ્ઞાના અંગભૂત પ્રતિક્રમણને સેવનારા પુણ્યાત્મા સંસારની સેવામાં રચ્ચા-પચ્ચા રહી શકે ખરો ?
તે તે માનવું પડે કે સિંહમાળે ઘાસમાં માં ઘાલ્યુ' ? વિજળીના તારને ભૂલથી પણ સ્પર્શ થઈ જાય છે, તો તીવ્ર જે આંચકાને પ્રાય: જીવલેણ અનુભવ થાય છે, તે અનુભવ જીવતા જીવને જ થાય છે, મડદાને નથી થતો.
તો પછી હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મ સેવન આદિ પાપ પૈકી કઈ એક પાપને કોઈ પ્રતિક્રમણ-પ્રેમી આત્મા ઇરાદાપૂર્વક સ્પર્શ કરવાની હામ ભીડી શકે ખરો? અને જો સ્પર્શ કરે તો મૂતિ થયા વગર રહે ખરો? તેમ છતાં જો મૂચ્છિત ન થાય તો માનવું પડે કે તે પાકેા પ્રતિક્રમણુપ્રેમી નથી. પણ મડદાળ માનવી છે.
પ્રતિક્રમણ-પ્રેમી એટલે પાપનો કટ્ટર પ્રતિપક્ષી ધમનો નિષ્ઠાવાન પક્ષકાર.
—તા આપણે કેાના પક્ષકાર છીએ ? પાપના કે
ધર્મના ?
૪૪
પાપ કાલસા કરતાં વધુ કાળુ છે. ઝેર કરતાં વધુ કાતિલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org