________________
૪૨
માટે આપને આત્માને સરસ બનાવવાની નહિવત્ તાલાવેલી છે.
હું છાતી ઠોકીને કહું છું કે જો પ્રતિક્રમણ સૂત્રોને કાન સાથે મન અપાય તો આત્મ પ્રદેશેામાં રહેલા કમરૂપી કચરો ઝડપથી બેઘર બનવા માંડે.
સાકરની વ્યાખ્યા નહિં જાણનારને પણ તે મીઠી લાગે છે, કારણ કે તે તેના સ્વભાવ છે. તેમ પ્રતિક્રમણ સૂત્રોના અ નહિં જાણનારો સુપાત્ર આત્મા સાકરને મેાંમાં મૂકવાની જેમ તે સૂત્રોને આપુ' મન આપી દે છે તો તેને તરત સરસ આત્માની અનુભૂતિ થાય છે.
પણ ધર્માંકરણીની બાબતમાં આપણે એટલા ઉત્સાહી નથી જેટલા ભવરાગ પાષક કરણીમાં છીએ.
પ્રતિક્રમણ કરનારા પુણ્યાત્માને ઘર કરતાં ઉપાશ્રય વધુ ગમે. પેઢી કરતાં દહેરાસર વધુ ગમે. એટલે તે ઘર અને પેઢીની સંભાળ, આત્માને સંભાળીને કરે.
અર્થાત્
સભ્યષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી અળગેા રહે, જિમ ધાવ ખિલાવત ખાળ
પૂ. ઉપાધ્યાયજી ભગવ'તના ઉક્ત કથનનો સાર એ છે કે સમ્યગ્દૃષ્ટિ આત્મા જળકમળવત્ નિલેષે રહીને કુટુંબ આદિની સારસભાળ રાખે. સામાન્ય પ્રકારના માણસાને એમ લાગે કે એ સાંસારિક કાડૅમાં રચ્યા પચ્ચી છે, પણ એનો જીવ જિનમાં હોય. આત્મામાં હોય.
જેમ એ લાંબા વાંસ વચ્ચે ખાંધેલા દોરડા પર નાચતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org