Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ : ૨ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૪——ચોથા અવિરતિ સમ્યગ્રષ્ટિ ગુડાણે રહેલા જીવને, વિરતિપણું તે ન સ'ભવે, પણ તેને નવકારશી, તિવિહાર, ચવિહાર પ્રમુખ પચ્ચક્ ખાણ ઉદય આવે? ઉત્તર—નહિ; જો આવે તે અવિરતિ મટી વિસ્તૃત થઈ જાય. પ્રશ્ન પ—પૃથ્વીકાયમાં બધા મનુષ્યા જ્યાં જ્યાં ફરે છે; એ વિગેરે બધી જમીન ઉપરની માટી તે સચિત્ત કે અચિત્ત? વળી જો અચિત્ત હાય તો કેટલી ભૂમિમાપ સુધી અચિત્ત જાણવી ? ઉત્તર-ઉપરની જમીન ભૂમિ કેટલી અચિત્ત જાણવી તેનુ માપ– નિશ્ચય કરવું મુશ્કેલ છે; તાજી ખેડેલી જમીન ઉપર સાધુએ ચાલતા નથી. પ્રશ્ન ?—-ગૃહસ્થને પાણી ગળીને વાપરવાની આજ્ઞા છે; પણ ગળેલા તેમ જ અણુગળ એ બન્નેમાંય અકાયના છત્રા કહ્યા છે; તેા ગળાને પાણી વાપરવામાં વિશેષ લાભ શી રીતે જાણવા ? ઉત્તર-ગળવાથી ત્રસ વાની રક્ષા કરી કહેવાય, બાકી અકાય તા જેવા તે તેવા જ સમજવા. પ્રશ્ન ૭-જે કૂવાથી અને જે ગલણાથી પાણી મળ્યું હોય તેને સખારા વાળ્યા ન હાય, અને ફરી તે જ ગલણાથી વરસાદ કે નદી, તલાવ આદિનું પાણી ગળવામાં આવે તે હરત છે? ઉત્તર્——એક જાતના સંખારામાં બીજી જાતનું પાણી મેળવવુ યોગ્ય નથી. સંખારા વાળવામાં પ્રમાદ ન રાખ. પ્રશ્ન ૮—રસી વહેતી હોય તેનાથી ચિતરેલા સિદ્ધચક્રના ગટ્ટો કે પ્રભુની છબીને અડીને, વાસક્ષેપ પૂન્ન થઈ શકે ? ઉત્તર–રસી સાફ કરીને, પૂજા કરવામાં વાંધા જણાતા નથી. પ્રશ્ન ૯–માણસના મરણનું સૂતક કેટલા દિવસનુ ? સૂતકમાં પ્રભુની અંગપૂજા આદિ ધર્મકાર્યાં કેટલા કેટલા દિવસે કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94