________________
પ્રશ્નોત્તર રસધારા - ૩ઃ ૩. બે આરે ૩ ક્રોડાકોડ સાગરોપમને હોય છે. તેના પ્રારભમાં યુગલિકાનું શરીર ૨ ગાઉનું અને પ્રાંત ૧ ગાઉનું હેય છે. આયુષ્ય ૨ પલ્યોપમનું પ્રારંભમાં ને ૧ પલ્યોપમનું અતિ હય છે. તેની પ્રતિપાલના ૬૪ દિવસ કરે છે અને પૃટકરંડિકા ૧૬૪ હેાય છે.
૪. ત્રીજે આરો ૨ ક્રોડ સાગરોપમને હેય છે. તેના પ્રારંભમાં શરીર ૧ ગાઉનું ને પ્રાંત પર ૫ ધનુષ્યનું હોય છે. આયુષ્ય પ્રારંભમાં ૧ પલ્યોપમનું અને પ્રાંતે ૧ કોડ પૂર્વનું હોય છે. તેની પ્રતિપાલના પ્રારંભમાં ૭૯ દિવસ કરાય છે અને અંતે વધતી જાય છે. પૃછકડિકા પ્રારંભમાં ૬૪ હેય છે અને પછી ઘટતી જાય છે. આ આરાને પ્રાંતે ૮૪ લાખ પર્વવાળા પ્રથમ તીર્થકર થાય છે અને ૧ ચવર્તી થાય છે. ત્રીજા આરાના ૩ વર્ષને ૮૧ માસ બાકી રહે ત્યારે તીર્થકર નિર્વાણ પામે છે.
૫. ૪થે આરો ૪૨ હજાર વર્ષ ઊણુ ૧ ક્રોડાકોડ સાગરોપમને હેય છે. તેના પ્રારંભમાં શરીર ૫૦૦ ધનુષ્યનું હોય છે. પ્રાતે ૭ હાથનું હેય છે. આયુષ્ય પ્રારંભમાં ક્રોડ પર્વનું અને પ્રાંતે ૧૨૦ વર્ષ હોય છે. આ આરામાં ર૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ થાય છે.
૬. ૫ મો આરો ૨૧ હજાર વર્ષને હોય છે ને આખા આરામાં ધર્મની પ્રવૃત્તિ હોય છે. પ્રારંભમાં કેવલી ને પર્વધર પણ હેય છે અને પ્રાંતે ૭–૭ દિવસ સુધી ૫ જાતિના ઘણા કનિક વરસાદ વરસે છે તેથી સર્વ વસ્તુ નાશ પામી જાય છે અને જમીન પણ અમિથી ખદબદેલી હેય છે તેથી તેમાં કોઈપણ નિષ્પત્તિ થતી નથી. મનુષ્ય અને તિર્ય ગંગા અને સિંધુ નદીના કિનારે વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણે ૯–૮ એટલે એકંદર ઉર બિલ (ગુફા જેવા હેય છે, તેમાં સર્વ જાતીના બીજરૂપે રહે છે. તેઓ નદીના પ્રવાહમાં રહેલા અત્યાદિનો આહાર કરે છે.
૭. છો આજે પણ ૨૧ હજાર વર્ષનો હોય છે. છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com