Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 74
________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૧: ઉત્તર–ચક્રવર્તીનું શરીર ઓરિક જ હોય, પણ તે અનેક સ્ત્રીઓને ભોગવવા માટે અનેક રૂપો વિકર્વી શકે છે. પ્રશ્ન ૧૮૦–અનંતકાળથી અવ્યવહાશિમાંથી છવો નીકળ્યા કરે છે અને અનંતકાળ સુધી નીકળશે છતાં શાનીઓને પૂછતાં તે એક નિગાદને અનંત ભાગ જ નીકળે છે અથવા સિદ્ધ થયે છે એમ કહે છે તેનું શું કારણ? ઉત્તર–એક નિગોદમાં જે છેવો છે તે આઠમે અનંત છે. તેનું સ્વરૂપ તમે જાણશે ત્યારે તમને ખબર પડશે કે એ અનંતુ એટલું મોટું છે કે તેમાંના જીવોને અનંતમો ભાગ નીકળશે તે બરાબર છે. પ્રશ્ન ૧૮૧-તીર્થકરને કેવળજ્ઞાન પામ્યા અગાઉ સંપૂર્ણ સુતજ્ઞાન હોય? ઉત્તર–એને નિરધાર નહી. પૂર્વભવથી લાવેલા ત્રણ જ્ઞાનમાં હોય તેટલું જ હોય. પરંતુ શ્રેણી માંડતાં સામર્થ્યયોગથી સંપૂર્ણ શ્રતજ્ઞાન થઈ જાય છે. પ્રશ્ન ૧૮૨–પંચાંગ શુદ્ધ કરીને પ્રભાતે પ્રતિમાને અડ્યા સિવાય વાસક્ષપથી પૂજા થઈ શકે? ઉતર થઈ શકે. એમાં વિરોધ નથી. પ્રશ્ન ૧૮૩–સાધ્વીને શ્રાવક કેવી રીતે વંદન કરે? ઉત્તર–હાલ ફિદા વંદનની પ્રવૃત્તિ છે. ખમાસમણ દેવાની પ્રવૃત્તિ નથી. પ્રશ્ન ૧૮૪– સિંધુ ત્રિયંતિ બિનએટલે બિંદુ સંયુક્ત એવા કારનું ધ્યાન નિત્ય યોગી પુરૂ કરે છે. એમાં બિંદુ સંયુક્ત કહેવાનું શું કારણ એ કારમાં મુનિ નામને જ અનુસ્વાર થયેલ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94