Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 75
________________ : ૬૨ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર—એ સ્વરૂપદશ્તક વિશેષણ છે તેથી એમ કહેવામાં બાધ નથી. એ વ્યવચ્છેદક વિશેષણ નથી. પ્રશ્ન ૧૮૫——સરસ્વતીને બ્રહ્મચારિણી કહી છે પણ દેવે તે અવિરતિ હાય છે, તેથી તેમાં બ્રહ્મચર્ય ક્રમ હોય ? ઉત્તર—અવિરતિને અર્થ વિરતિ લેતા નથી એટલા જ કરવાને છે; બાકી અવિરતિવાળા અવિરતિને સેવનારા જ હાય એમ ન સમજવુ. નવ દૈવયક તે પાંચ અનુત્તરના દેવેને વિષયપ્રવિચારા બીલકુલ નથી. પ્રશ્ન ૧૮૬—સરસ્વતી કયા દેવલાકની દેવી છે? ઉત્તર—એ વૈમાનિક નથી, ભવનપતિનિકાયની છે. પ્રશ્ન ૧૮૭—દેવલોકમાં અપરિગ્રહિતા દેવી આઠે દેવલાક સુધી જાય છે તેમ કાઈ દેવા પણ જાય છે? જઇ શકે છે? ઉત્તર—એ દેવાનુ અવિધજ્ઞાન જ પેાતાના દેવલાકની ધ્વજા સુધીનું છે તેથી પ્રાયે જઇ શકતા જ નથી. અન્યના અવલંબનથી જઇ શકે છે. પ્રશ્ન ૧૮૮ખાર આરાનુ સ્વરૂપ સ ંક્ષેપમાં સમજાવે. ઉત્તર—૧. એક અવસર્પણીમાં છે. આરા હોય છે. અને એક ઉત્સપિણીમાં પણ છ આરા હોય છે. એ બાર આરાનું એક કાળચક્ર કહેવાય છે. ૨. અવસર્પિણીને! પહેલા આરા ૪ ક્રોડક્રિોડ સાગરાપમના હોય છે તેમાં યુગલિક મનુષ્યા હાય છે. તેનુ શરીર પ્રારંભમાં ૩ ગાઉનુ અને તે આરાના અંતે ૨ માઉનુ હાય છે. આયુષ્ય પ્રારંભમાં ૩ પક્ષેાપમનું હોય છે તે આરાના અંતે ૨ પછ્યાપમનુ હોય છે. તેની પ્રતિપાલના તેના માબાપ ૪૯ દિવસે કરે છે તેની પૃછકરડિયા ૨૫૬ હાય છે. તેને સ` પ્રકારના વાંચ્છિત ૧૦ પ્રકારના પવૃક્ષ પૂરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94